Ajit Patel

Ajit Patel

Share

Bhartiya Janta Party Candidate for Ward No. 1 (Jahangirpura - Variyav - Chhaprabhatha - Kosad)

વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ । સંજીવકુમાર ઓડિટોરિ 12/10/2024

https://www.youtube.com/watch?v=kmuGUHwP1y0

વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ । સંજીવકુમાર ઓડિટોરિ વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ । સંજીવકુમાર ઓડિટોરિયમ

12/06/2024
12/06/2024

વિકસિત ભારતના કર્તવ્ય પથ પર પ્રધાનસેવક...

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ સંભાળ્યો.
C R Paatil

10/06/2024

ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modiજીના ત્રીજા કાર્યકાળ ની સરકારમાં ગુજરાત પ્રદેશના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભાની બેઠક થી સૌથી વધુ મત થી જીતનાર સાંસદ શ્રી C R Paatil જીને મોદી સરકારના મંત્રી મંડળમાં સ્થાન મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવું છું. 💐

23/04/2024

Happy Hanuman Jayanti

🕉️ Let's celebrate the auspicious occasion of Hanuman Jayanti with utmost devotion and dedication. Jai Shri Ram! 🚩


19/04/2024

Vote For India

One nation, one vote! Let's celebrate our democracy by casting our ballots! 🎉

17/04/2024

Ram Navami

🌟 Wishing you all a blessed Ram Navami filled with devotion, love, and harmony. 🙏

Photos from Ajit Patel's post 09/04/2024

ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 01 માં સમાવિષ્ટ (છાપરાભાઠા ) વિસ્તારમાં મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઓલપાડ વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય તથા ગુજરાત સરકાર માં મંત્રી આદરણીય મુકેશભાઈ પટેલ સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ ઓલપાડ વિધાનસભાના સંયોજક શ્રી સુરેશભાઈ ડોબરીયા તથા વોર્ડ નં 01 નાં કોર્પોરેટરશ્રીઓ તથા પ્રમુખ શ્રી મુકેશભાઈ દેસાઈ, શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જશ્રીઓ,બુથ પ્રમુખશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.


Photos from Ajit Patel's post 07/04/2024

રેપીયર જેકાર્ડ એસોસિએશન સુરત દ્વારા આયોજિત રેપીયર જેકાર્ડ પ્રીમિયર લીગ 2024 ની પ્રથમ સીઝન કેપિટલ ગ્રાઉન્ડ મોટા વરાછા ખાતે યોજાયેલ જેમાં હાજરી આપી.

Want your business to be the top-listed Government Service in Delhi?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address

Delhi