07/10/2026
25 વર્ષ… સેવા, સંગઠન અને રાષ્ટ્રસમર્પણની અવિરત યાત્રા!
માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું જીવન અને નેતૃત્વ ભાજપના દરેક કાર્યકર્તા માટે પ્રેરણાનું પાથેય છે.
રાષ્ટ્રપ્રથમ ના સંકલ્પ સાથે સંગઠનને શક્તિ આપતા અને જનસેવાને જીવનધર્મ બનાવતા મોદીજીના 25 વર્ષના સેવાકાળને કોટિ-કોટિ નમન.
એક કાર્યકર્તા તરીકે આ સેવાયાત્રામાંથી પ્રેરણા લઈને સંગઠન મજબૂત કરવા, જનસેવામાં જોડાવા અને રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવાનો સંકલ્પ.
સેવા પરમો ધર્મઃ • સંગઠન સર્વોપરી • રાષ્ટ્રપ્રથમ