Dhruv Patel Randheja

Dhruv Patel Randheja

Share

પ્રમુખ, સરદાર પટેલ ગ્રુપ (SPG), ગાંધીનગર શહેર
ઈન્ચાર્જ, સોશિયલ મીડિયા, ગાંધીનગર મહાનગર ભાજપા

02/06/2026

માંજલપુર (વડોદરા)ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે.

ઈશ્વર તેમના આત્માને પરમ શાંતિ આપે અને પરિવારજનો તથા કાર્યકર્તાઓને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

ૐ શાંતિ... 🙏

30/05/2026

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી દેશવાસીઓ સાથે કરશે મન કી બાત

🕚 આવતીકાલે સવારે 11:00 કલાકે

29/05/2026

ગુજરાતના વિકાસમાં પાટીદાર સમાજનું બહુ મોટું યોગદાન

આઝાદીના 75 વર્ષમાં ગુજરાતના પાટીદાર સમાજે જે પ્રગતિ કરી છે, તેનો ક્યાંય જોડ નથી.

Photos from Dhruv Patel Randheja's post 29/05/2026

અમદાવાદના સોલા ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah સાહેબના શુભહસ્તે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આજે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા સંચાલિત ભવ્ય હોસ્ટેલ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું.

આશરે 4 લાખથી વધુ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં પથરાયેલું, 400થી વધુ રૂમ અને 1600થી વધુ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતું આ આધુનિક ભવન સમાજના દીકરા-દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યને આકાર આપશે.

27/05/2026

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જીના ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો

તારીખ: 28 મે, 2026 - ગુરુવાર

26/05/2026

અમદાવાદ મહાનગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ.

26/05/2026

मैं, नरेन्द्र दामोदरदास मोदी...📜

𝟐𝟔𝐭𝐡 𝐌𝐚𝐲, 𝟐𝟎𝟏𝟒, 𝐦𝐚𝐫𝐤𝐬 𝐭𝐡𝐞 𝐝𝐚𝐲 𝐰𝐡𝐞𝐧 𝐈𝐧𝐝𝐢𝐚 𝐡𝐢𝐭 𝐭𝐡𝐞 𝐫𝐞𝐬𝐞𝐭 𝐛𝐮𝐭𝐭𝐨𝐧. 🔄

21/05/2026

💐💐 ખૂબ ખૂબ અભિનંદન 💐💐

ગુજરાત રાજ્ય વિધાનસભાના અધ્યક્ષશ્રી દ્વારા આજરોજ સભાગૃહના કામકાજ સંદર્ભે જાહેર કરાયેલ વિવિધ સમિતિઓમાં સરકારે આપેલ ખાતરીઓ માટેની સમિતિ માં ગાંધીનગર ઉત્તર વિધાનસભાના કર્મનિષ્ઠ અને જનસેવામાં સદાય તત્પર માનનીય ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલની નિમણૂક થવા બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ... 💐

આપનું માર્ગદર્શન, કાર્યશૈલી અને જનકલ્યાણ માટેનો સમર્પિત અભિગમ વધુ ઊંચાઈઓ સર કરે તેવી શુભકામનાઓ.

16/05/2026

भारत की पहचान है कमल...

Want your business to be the top-listed Government Service in Gandhinagar?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address

Gandhinagar