Radhe Radhe Parivar,Gandhinagar

Radhe Radhe Parivar,Gandhinagar

Share

Radhe Radhe Education and Charitable Trust,Gandhinagar.

Photos from Radhe Radhe Parivar,Gandhinagar's post 09/06/2025
07/09/2024
26/08/2024

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત *રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર* દ્વારા દેવભૂમિ દ્વારકા ઓખા સુદર્શન સેતુ ખાતે ભવ્ય શૌય યાત્રા નું અદભુત આયોજન સાથે સફળતાપૂર્વક 39 મી યાત્રા સંપન્ન કરવા બદલ *દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર શ્રી જી.ટી.પંડ્યા સાહેબ* દ્વારા શુભેચ્છા પત્ર મોકલી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા.

25/08/2024

ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ "જન્માષ્ટમી" ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ..
ભગવાન શ્રી કૃષ્ણ આપ સૌને હંમેશા સુખ શાંતિ થી ભરપૂર અને તંદુરસ્ત રાખે તેવી કામના...
જય શ્રી કૃષ્ણ.. 🙏

21/08/2024

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા દેવભૂમિ દ્વારકા ઓખા સુદર્શન સેતુ ખાતે ભવ્ય શૌય યાત્રા નો અદભુત આયોજન સાથે સફળતાપૂર્વક 39 મી યાત્રા સંપન્ન કરવા બદલ દેવભૂમિ દ્વારકા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબ દ્વારા શુભેચ્છા પત્ર મોકલી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા.

14/08/2024

🌹🇮🇳 દેશભક્તિ કાંઈ વસ્ત્ર નથી કે આઝાદી પર્વ પર પહેરી ઉતારી દઈએ
ચાલો એને ત્રિરંગી રક્તકણ બનાવી નસનસમાં વહેતી રાખીએ..!!🌹

🇮🇳 સ્વતંત્રતા દિવસ ની શુભેચ્છા 🇮🇳

13/08/2024

*વર્ષ ૨૦૧૮* થી *રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર* દ્વારા એક અનોખા સંકલ્પ એટલે કે નાગરિકો રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થાય રાષ્ટ્રના પ્રતિકોનું મહત્વ સમજે અને સ્વતંત્રતાના મૂલ્ય જાણી તેનું જતન કરે તેમ જ દેશ પ્રેમ ઉજાગર કરે અને શહીદોની સહાદતને યાદ કરી ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરે તે હેતુથી *૨૧૫૧ ફૂટ લાંબા અને ૧૦ ફૂટ પહોળાઇ ધરાવતા વિશાળ રાષ્ટ્રધ્વજ* સાથે શૌર્ય યાત્રા યોજી રહ્યા હતા જેને *આજ રોજ *હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત* અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રા સાથે *૪૦ તિરંગા યાત્રા આપ સૌના સાથ અને સહકારથી સફળતાપૂર્વક* સંપન્ન કરેલ છે.

*ભારત માતાકી જય*🌹🇮🇳🌹






Want your business to be the top-listed Government Service in Gandhinagar?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address

Gandhinagar
382016