23/03/2026
વીરાંજલિ સમિતિ તેમજ GTPL દ્વારા આયોજિત “વંદે માતરમ્”ની ઉજવણીના ઉપક્રમે તા. 23 માર્ચ 2026 (શહીદ દિવસ) નિમિત્તે આજે રાત્રે 8 કલાકે, વીરાંજલિ ગ્રાઉન્ડ, સાણંદ ખાતે વીરાંજલિ કાર્યક્રમમાં હું જાઉં છું, તમે આવો છો ને ?
General Secretary, Gandhinagar District BJYM
23/03/2026
વીરાંજલિ સમિતિ તેમજ GTPL દ્વારા આયોજિત “વંદે માતરમ્”ની ઉજવણીના ઉપક્રમે તા. 23 માર્ચ 2026 (શહીદ દિવસ) નિમિત્તે આજે રાત્રે 8 કલાકે, વીરાંજલિ ગ્રાઉન્ડ, સાણંદ ખાતે વીરાંજલિ કાર્યક્રમમાં હું જાઉં છું, તમે આવો છો ને ?
02/03/2026
સુરેન્દ્રનગરના સુપ્રસિદ્ધ શ્રી વડવાળા મંદિર, દુધરેજ ધામ ખાતે પ્રાગટ્ય મહોત્સવના પવિત્ર અવસરે નવનિર્મિત ‘શ્રી શીતલ ગૌશાળા’ના લોકાર્પણ સમારોહમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી રાજ્ય સરકાર ના મંત્રી જીતુભાઇ વાઘાણી પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ જિલ્લા પ્રમુખ શ્રી તેમજ સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા.
આ મંગલમય અવસરે પરમ પૂજ્ય શ્રી કનીરામ બાપુ તથા સંતો-મહંતોના આશીર્વાદ લીધા.
ગૌસેવા અને સનાતન સંસ્કૃતિના જતન માટે દુધરેજ ધામનું આ કાર્ય વંદનીય છે.
જય ગોપાલ 🙏
જય વડવાળા 🙏
18/02/2026
આજરોજ ગાંધીનગર ખાતે પ્રદેશ મહામંત્રી અને ઉત્તર ઝોનના પ્રભારી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં તથા જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં દહેગામ શહેર અને તાલુકા તેમજ ગાંધીનગર તાલુકા મંડળના હોદ્દેદારો અને શકિતકેન્દ્રના સંયોજકોની પરિચય બેઠક યોજાઈ.
આ બેઠકમાં ધારાસભ્ય શ્રી બલરાજસિહ ચોહાણ અને મારા સાથી જીલ્લા મહામંત્રી શ્રી પિયુષભાઈ પટેલ અને શ્રી કિરીટસિંહ બિહોલા,જિલ્લા અને તાલુકા સંગઠનના હોદ્દેદારશ્રીઓ તેમજ કર્મઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
18/02/2026
આજરોજ કલોલ તાલુકાના ભાદોલ ગામે ગાંધીનગર જિલ્લા ભાજપના પ્રભારી શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં તથા જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં કલોલ તાલુકા / શહેર અને માણસા તાલુકા તેમજ શહેર મંડળના હોદ્દેદારો અને શકિતકેન્દ્રના સંયોજકોની પરિચય બેઠક યોજાઈ.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ ,ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નૈલેશભાઈ શાહ,માણસા વિધાનસભા પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચોધરી અને મારા સાથી મહામંત્રી શ્રી પિયુષભાઈ પટેલ,જિલ્લા અને તાલુકા / શહેર સંગઠનના હોદ્દેદારશ્રીઓ તેમજ કર્મઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
05/11/2025
દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ કલોલ તાલુકાના રાંચરડા અને પલોડીયા ગામ ખાતે
શ્રીમતી રિશિતાબેન જયભાઈ શાહ દ્વારા બાળકોને રમકડાંનું વિતરણ કરવામાં આવ્યું.
આ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા ગામના બાળકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો અને બાળકોના ચહેરા પર સ્મિત ખીલી ઉઠ્યું.
બાળકો આપણા સમાજનું ઉજ્જવળ ભવિષ્ય છે — તેમની નિર્દોષ ખુશી અને ચમકતા ચહેરા એ માનવતાનો સાચો ઉત્સવ છે.
29/09/2025
या देवी सर्वभूतेषु मां स्कन्दमाता रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
17/09/2025
વૈશ્વિક મંચ પર ભારતને શક્તિશાળી, ગૌરવશાળી અને આત્મનિર્ભર બનાવનાર, ગુજરાતના સપૂત અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને 75મા જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ
30/08/2025
23/08/2025
ગાંધીનગર લોકસભા
હરિયાળી લોકસભા
માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ
(લોકપ્રિય સાંસદ ગાંધીનગર લોકસભા, ગૃહ અને સહકાર મંત્રીશ્રી ભારત સરકાર)
ની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ એમના પુત્રવધૂ માાનનીય શ્રીમતી શ્રી રિષિતાબેન જયભાઇ શાહ ની વિશેષ ઉપસ્થિતી માં તેમના શુભ વરદ હસ્તે ખાત્રજ ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. જેમાં કલોલ ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર, કલોલ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભાર્ગવભાઈ પટેલ, કલોલ તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ શકરાજી ઠાકોર,જિલ્લા પંચાયત સભ્યો /તાલુકા પંચાયત સભ્યો અને ખાત્રજ ગામના સરપંચ શ્રી સોરમબેન ઠાકોર અને ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અને ગામજનો મોટી સંખ્યા ઉપસ્થિતી રહ્યા હતા
07/02/2025
આગામી ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી - 2025 સંદર્ભે ઉવારસદ ગામે કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું
29/01/2025
सनातन गर्व, महाकुम्भ पर्व 🚩
ॐ नमः शिवायै गङ्गायै शिवदायै नमो नमः।
नमस्ते विष्णुरूपिण्यै ब्रह्ममूर्त्यै नमोऽस्तु ते।।
આજે તીર્થરાજ પ્રયાગ ખાતે પવિત્ર સંગમ તટ પર પૂજા-અર્ચના કરી સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી.
હર હર ગંગે 🙏
#एकता_का_महाकुंभ