Shailesh Asharam Thakkar Sahprabhari Gandhinagar South Aam Aadmi Party

Shailesh Asharam Thakkar Sahprabhari Gandhinagar South Aam Aadmi Party

Share

Sahprabhari, Gandhinagar South Vidhansabha,

18/07/2026

*આતંકવાદી* અને *અંધભક્ત* વચ્ચેનો તફાવત.
1)
આતંકવાદી *અન્ય* દેશને બરબાદ કરે છે
- અંધભક્ત *પોતાના* દેશને બરબાદ કરે છે.
2)
આતંકવાદી *પડોશી* *દેશને* નફરત કરે છે
અંધભક્ત *પોતાના* *પાડોશીને* નફરત કરે છે.

3)
આતંકવાદી અન્ય દેશમાં *હિંસા* ફેલાવે છે
અંધભક્ત સરકારની *ચાટુકારકતા* કરે છે.

18/07/2026

सीता माता के पति का नाम लेता है
काम निता के पति का करता है
कौन है वो शख़्स ?

18/07/2026

આજે સવારે NEET પેપર કાંડ મુદ્દે જંતર મંતર પર ઉપવાસ પર બેઠેલા લદ્દાખના વૈજ્ઞાનિક સોનમ વાંગચુકની સાથે અહંકારી અને નિષ્ઠુર સરકારે તેમને આંદોલન સ્થળ જંતર મંતર પરથી બળજબરી પૂર્વક ઉઠાડી દેવામાં આવ્યા છે. હજુ પણ જે લોકો સરકારના આ કૃત્યને સમર્થન કરતા હોય તેમણે તેમની પેઢીનું (બાળકો) શું થશે તે વિચારવું રહ્યું.

17/07/2026

ભારત દેશના અમૃતકાળમાં દેશની મહાન સંસ્થા ઈસરો જેના લગભગ 120 જેટલા વૈજ્ઞાનિકોએ નોકરી છોડી દીધી છે. દેશ ગતિશીલ વિકાસ કરી રહ્યો છે.

16/07/2026

તમારી ગાડી નો વીમો પીયુસી લાયસન્સ નાં હોઈ તો નઈ ચાલે
પણ ગમે તેવા ખાડામાં હશે રોડ હશે ઇ ચાલશે
અને ટોલ ટેક્સ પણ લેવાશે. થાય તે કરી લ્યો...આ છે ગુજરાત સરકાર.

13/07/2026

ભારત સરકાર ગરીબી રેખા નીચે આવતા લોકોને મફતમાં રાશન આપી શકે છે પરંતુ શિક્ષા વ્યવસ્થા નહીં
કેમ
સરકારને અર્ધજાગ્રત મતદારો જોઈએ છે
પૂર્ણ જાગૃત મતદારો નહીં જે સરકારને પ્રશ્ન પૂછે.

12/07/2026

ગુજરાતના ડાયરા કલાકારો હવે ડાયરાનો કોઈ કાર્યક્રમ નહીં કરે. ગુજરાતની પ્રજાને ભૂખે મારશે.
મારો ડાયરા કલાકારોને સંપૂર્ણ ટેકો છે.

10/07/2026

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીશ્રી નીતિન ગડકરીના કહેવા મુજબ E20 મિશ્રિત પેટ્રોલને કારણે નહીં પરંતુ ભેળસેળિયા પેટ્રોલને કારણે વાહનમાં ખરાબી સર્જાઈ શકે છે. તો તે ભેળસેળિયું પેટ્રોલ વેચનારની સામે પગલા લેવાનું કાર્ય બીજી સરકારો કરશે કે આપની સરકાર ?

09/07/2026

અલગ અલગ વાહનો બનાવતી કંપનીઓની વિગતો ગૂગલ પરથી મેળવી છે. જેમાં સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2023 પછીના નિર્મિત વાહનો માટે જ E 20 એટલે કે 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ સુસંગત છે. પરંતુ કેન્દ્રીય પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરી પુત્રમોહમાં ભારતીય પ્રજાને ફરજિયાત પણે E 20 પેટ્રોલ આપી રહ્યા છે.

07/07/2026

લેહ લદ્દાખના સુપ્રસિધ્ધ વૈજ્ઞાનીક સોનમ વાંગચુક કેમ છેલ્લા ૧૦ દિવસથી દિલ્હીના જંતર મંતર પર ઉપવાસ પર બેઠા છે. શું તેમણે ભારતના અન્ય નાગરિકોની માફક પોતાના કામ ધંધા પર ધ્યાન આપવું જોઈએ કે પ્રજાને જગાડવા માટે પોતાનું જીવન દાવ પર લગાવવું જોઈએ ? જ્યારે પ્રજા તો સંપૂર્ણ ધાર્મિક નિંદ્રામાં જ છે.

Want your business to be the top-listed Government Service in Gandhinagar?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address

A/104, Centroid Vintage, B/h, Pramukh Nagar, Opp Shantti Villa Banglow, Sargasan
Gandhinagar
382421