ITI - Gariyadhar Placement cell

ITI - Gariyadhar Placement cell Training Institute, placement cell This is Govt. Organisation.

Industrial Training Institute Gariyadhar provides training in different fields like Mechanical, Fabrication, Automobile, IT and Electrical.

04/09/2026
10/07/2026
25/06/2026

*મેગા જોબફેર*- તા.29/06/2026 (સોમવાર), સમય : 10.00 કલાકે, સ્થળ : આઈ.ટી.આઈ, બી.પી.ટી.આઈ.કોલેજ ની પાછળ, વિદ્યાનગર, ભાવનગર.

જિલ્લા રોજગાર કચેરી, ભાવનગર તથા આઈ.ટી.આઈ. ભાવનગર દ્વારા આગામી તા.29/06/2026 (સોમવાર)ના રોજ સવારે 10:00 કલાકે મેગા જોબેફર નું આયોજન કરેલ છે. તો દરેક રોજગારવાચ્છુ ઉમેદવારોને આ મેગા જોબેફર માં ભાગ લેવા જણાવવામાં આવે છે. આ ભરતી મેળામા ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ પોતાના જરૂરી ડોક્યુમેન્ટ, લાયકાતના પ્રમાણપત્રો તથા આધાર કાર્ડ, પાનકાર્ડ અને રીઝ્યુમની કોપીઓ સાથે સ્વ-ખર્ચે હાજર રહેવા જણાવવામાં આવે છે.
નોંધ: આ ભરતી મેળામાં વિકલાંગ ઉમેદવારો માટે વેકેન્સી નોંધાયેલ ન હોય, જેની ખાસ નોંધ લેવી.
ભરતી મેળામાં આવો ત્યારે દરેક ઉમેદવારોએ રિઝ્યુમ ની 10 કોપી સાથે રાખવી.

15/06/2026
04/05/2026

આઈ.ટી.આઈ. ગારીયાધાર માં એડમિશન મેળવવા આજેજ સમ્પર્ક કરો........

Address

Gariyadhar

Opening Hours

Monday 9:30am - 5:30pm
Tuesday 9:30am - 5:30pm
Wednesday 9:30am - 5:30pm
Thursday 9:30am - 5:30pm
Friday 9:30am - 5:30pm
Saturday 9:30am - 5:30pm

Website

Alerts

Be the first to know and let us send you an email when ITI - Gariyadhar Placement cell posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share