Dsdo-Jamnagar

Dsdo-Jamnagar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dsdo-Jamnagar, Government Organization, District Sports Coaching Center, Ajitsinhji Cricket Pavallion, Opp. Jilla Panchayat, Jamnagar.

29/08/2026
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર સંચાલિત દ્રારા વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગ...
07/08/2026

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર સંચાલિત દ્રારા વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત ૭૦મી SGFI અખિલ ભારતીય શાળાકીય દરેક જિલ્લા માં જિલ્લા તેમજ તાલુકાકક્ષા સ્પર્ધા યોજવામાં આવેલ છે જેમાં જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના મોડપર ગામે તા 04/08/2026 મંગળવાર ના રોજ શ્યામ પ્રાથમિક શાળા અને જ્યોત માધ્યમિક અને ઉચ્ચ.મા.શાળા ખાતે તાલુકાકક્ષા ની અંડર-૧૪,૧૭,૧૯ ભાઈઓ અને બહેનો ની રમત સ્પર્ધા નું આયોજન સફળતા પૂર્વક થઈ શકે તે માટે જિલ્લા રમત ગમત અધિકારીશ્રી અને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી શ્રી ભાવેશ. રાવલિયા સ્થળ પર રૂબરૂ નિરીક્ષણ કરી મુલાકાત લીધેલ હતી 💐

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર સંચાલિત દ્રારા વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગ...
04/08/2026

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર સંચાલિત દ્રારા વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત ૭૦મી SGFI અખિલ ભારતીય શાળાકીય દરેક જિલ્લા માં જિલ્લા તેમજ તાલુકાકક્ષા સ્પર્ધા યોજવામાં આવેલ છે જેમાં જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના મોડપર ગામે તા 04/08/2026 મંગળવાર ના રોજ શ્યામ પ્રાથમિક શાળા અને જ્યોત માધ્યમિક અને ઉચ્ચ.મા.શાળા ખાતે તાલુકાકક્ષા ની અંડર-૧૪,૧૭,૧૯ ભાઈઓ અને બહેનો ની રમત સ્પર્ધા નું આયોજન સફળતા પૂર્વક થઈ શકે તે માટે જિલ્લા રમત ગમત અધિકારીશ્રી અને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી શ્રી ભાવેશ. રાવલિયા સ્થળ પર રૂબરૂ નિરશિક્ષણ કરી મુલાકાત લીધેલ હતી 💐

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની કચેરી સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર દ્રારા  ખેલ મહાકુંભ ૨૦૨૫ અ...
11/02/2026

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની કચેરી સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર દ્રારા ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત રમતવીરોની શોધ કરવાથી તાલુકા લેવલથી રાજ્ય લેવલ સુધી ગુજરાત રાજ્યના અંતરીયાળ વિસ્તારોમાં રમત-ગમતની પ્રતિભા ઉજાગર કરવા માટે ખેલ મહાકુંભના માધ્યમથી યંગ ટેલેન્ટ આઇડેન્ટિટીફિકેશન હેઠળ ખેલાડીઓની પસદંગી કરી પ્રતિભાશાળી બાળકોને જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજનામા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭માં પ્રવેશ આપવા માટે અત્રેની કચેરી જિલ્લા રમત પ્ર.શિક્ષણ કેન્દ્ર,જિલ્લા રમત વિકાસ અધિકારી જામનગર દ્રારા તા.૧૦/૦૨/૨૦૨૬ (ભાઈઓ) અને ૧૧/૦૨/૨૦૨૬ (બહેનો)ની બેટરી ટેસ્ટ માટેનું આયોજન જી. એમ. પટેલ ધ્રોલ Dlss ખાતે કરવામાં આવેલ હતું. જેમાં પસંદગી પ્રક્રિયામાં યંગ ટેલેન્ટ માટે જે બેટરી ટેસ્ટમાં આવતા અને ઉપરાંત (૧)રજીસ્ટ્રેશન (૨)વજન(૩)ઉંચાઇ(૪)સ્ટેન્ડીંગ વર્ટીકલ જંપ (૫)સ્ટેન્ડીંગ બ્રોડ જંપ – મીટર(૬)મેડીસીન બોલ થ્રો – મીટર(૭)ફોરવર્ડ બેન્ડ એન્ડ રીચ – સેન્ટીમીટર(૮)૬x૧૦ શટલ રન – સેકન્ડ, (૯)૩૦ મીટર ફ્લાઈંગ સ્ટાર્ટ – સેકન્ડ (૧૦)૮૦૦ મીટર દોડ ટેસ્ટ લેવામાં આવેલ જેમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ “આભાર”

Address

District Sports Coaching Center, Ajitsinhji Cricket Pavallion, Opp. Jilla Panchayat
Jamnagar
361008

Opening Hours

Monday 10:30am - 6:10pm
Tuesday 10:30am - 6:10pm
Wednesday 10:30am - 6:10pm
Thursday 10:30am - 6:10pm
Friday 10:30am - 6:10pm
Saturday 10:30am - 6:10pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Dsdo-Jamnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share