13/06/2026
🌟 જામનગર ભોઈ સમાજ માટે ગૌરવની ક્ષણ 🌟
ચિ. દેવાંશ ચેતનભાઈ વારા અને કુ. ધ્રુવી મનોજભાઈ જેઠવા એ પોતાના ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન દ્વારા માત્ર પોતાના માતા-પિતા અને પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર જામનગર ભોઈ સમાજનું નામ ગૌરવપૂર્ણ બનાવ્યું છે.
તેમની અથાગ મહેનત, સમર્પણ અને સિદ્ધિઓ માટે હાર્દિક અભિનંદન તથા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ.
શુભેચ્છાઓ સહ,
શ્રી ભોઈ જ્ઞાતિ યુવક મંડળ રાત્રી શાળા, જામનગર
🎓🌟