Nitin Ranpariya Fanclub

Nitin Ranpariya Fanclub

Share

Vijay Dudhatra

14/05/2026

રાજકોટ ગૌશાળાના નામે સપ્તાહ કરીને ભાજપનો પ્રચાર કરતા જાહેરમા મત આપવાની અપીલ કરતા
ભાજપ કથાકાર ગીરી બાપુ

04/05/2026

ગોદી મીડિયા આ ક્યારેય નહીં બતાવે 👇 વધુમાં વધુ શેર કરવા વિનંતી
કડી નગરપાલિકાની ચૂંટણીમાં બિન-હરીફ સાત ઉમેદવારોના એફિડેવિટમાં શૈક્ષણિક ન હોવાછતાં ફોર્મ પાસ કરવામાં આવ્યા.





































#ગુજરાત

#સમાચાર

#ચૂંટણી

#નગરપાલિકા

#કડી

#મોરબી24

#હાઈકોર્ટ









03/05/2026

વિચારો… એક લાઇન બોલવાથી કેટલો ફરક પડે છે…

મહાભારતમાં એક મોમેન્ટ આવ્યો હતો…
જ્યાં દ્રૌપદી નો જાહેરમાં અપમાન થયો હતો…

દરબારમાં બધા મોટા લોકો બેઠા હતા…
પણ કોઈએ અવાજ ઉઠાવ્યો નહીં…

અને બસ…
એજ ક્ષણથી બધું બદલાઈ ગયું…

રાજકારણમાંથી વાત સીધી ઇજ્જત અને ન્યાય સુધી પહોંચી ગઈ…

આજે પણ એક નિવેદન આવે છે…
જગદીશ વિશ્વકર્મા કહે છે —
“અમે ગેનીબેન ઠાકોર ના પલ્લુમાંથી સીટો ખેંચી લાવ્યા…”

પ્રશ્ન શબ્દોનો નથી…
પ્રશ્ન માનસિકતાનો છે…

જ્યારે સ્ત્રીને ઉદાહરણ બનાવીને રાજકારણ થાય છે…
ત્યારે વાત જીત-હારની નથી રહેતી…

એ સમાજ ક્યાં જઈ રહ્યો છે… એ પ્રશ્ન બને છે…

ઇતિહાસ સાક્ષી છે…
જ્યારે સ્ત્રીનું અપમાન થાય છે…
પરિણામ હંમેશા ભારે પડે છે…

હવે નિર્ણય આપણો છે…
અવાજ ઉઠાવવાનો… કે ચૂપ રહેવાનો…

Geniben Thakor
Indian National Congress

03/05/2026

સાચી વાત છે.....

03/05/2026

આ હકીકત છે ને???

03/05/2026

“લારી લઈ જાવ, સિલિન્ડર રહેવા દો"
હદ કરો છો......
#મારા_નાના_બાળકો_ભૂખ્યા_મરી_જશે

02/05/2026

ભાજપ સરકાર માં
દરેક કાયદો
સગવડતા મુજબ છે
#હેલમેટ

02/05/2026

જ્ઞાનેશ કુમાર ના આશીર્વાદ થી પશ્ચિમ બંગાળ માં મેયરની નવ વર્ષની દીકરીએ પણ મતદાન કર્યું....🤔

Want your business to be the top-listed Government Service in Jetpur?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address

Jetpur