SPMahisagar

Contact the organization

SPMahisagar Official Account Of SP Mahisagar
કંન્ટ્રોલરૂમ નંબર -૨૬૭૪ ૨૫૦ ૧૨૮
મહીસાગર પોલીસ - મદદની મીઠાશ સેવાનો સાગર

પોલીસ અધિક્ષક શ્રી મહીસાગર નાઓના માર્ગદર્શન હેઠળ બાકોર પોલીસ દ્વારા કે.એમ.દોષી હાઈસ્કુલ પાંડરવાડા ખાતે જનજાગૃતિ કાર્યક્ર...
03/10/2026

પોલીસ અધિક્ષક શ્રી મહીસાગર નાઓના માર્ગદર્શન હેઠળ બાકોર પોલીસ દ્વારા કે.એમ.દોષી હાઈસ્કુલ પાંડરવાડા ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
જે અંતર્ગત પોક્સો એક્ટ,સાયબર ફ્રોડ,ટ્રાફિક અવેરનેસ તેમજ જિલ્લા કાનૂની સેવા મંડળ દ્વારા બાળમજૂરી જેવી બાબતો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા.

02/10/2026

સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ધાડ અને લૂંટના ગુન્હામાં છેલ્લા ૨૨ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડતી મહીસાગર પેરોલ ફર્લો.

02/10/2026

વિદેશમાં નોકરી અને સ્થાયી થવાની લાલચમાં થતી છેતરપિંડીથી સાવચેત રહો.

“સેવા મારું યોગદાન” અંતર્ગત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.જે અંતર્ગત વ...
02/10/2026

“સેવા મારું યોગદાન” અંતર્ગત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
જે અંતર્ગત વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમથી બચવા માટે જરૂરી સાવચેતી, ઓનલાઈન છેતરપિંડીથી સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

મહીસાગર જિલ્લા પોલીસ આપ સૌને ગાંધી જયંતીની શુભેચ્છાઓ પાઠવે છે.
02/10/2026

મહીસાગર જિલ્લા પોલીસ આપ સૌને ગાંધી જયંતીની શુભેચ્છાઓ પાઠવે છે.

પોલીસ અધિક્ષકશ્રી મહીસાગર નાઓના માર્ગદર્શન હેઠળ"નશામુક્ત ભારત–નશામુક્ત ગુજરાત"અભિયાન અંતર્ગત સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ, ...
01/10/2026

પોલીસ અધિક્ષકશ્રી મહીસાગર નાઓના માર્ગદર્શન હેઠળ"નશામુક્ત ભારત–નશામુક્ત ગુજરાત"અભિયાન અંતર્ગત સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ, લુણાવાડા ખાતે મહીસાગર જિલ્લા SOG ટીમ દ્વારા વિદ્યાર્થીઓમાં નશાના દુષ્પ્રભાવ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.
વિદ્યાર્થીઓને નશાથી દૂર રહી ઉજ્જવળ ભવિષ્ય ઘડવા પ્રેરિત કરી નશામુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો.

પોલીસ અધિક્ષકશ્રી મહિસાગર નાઓની અધ્યક્ષતામાં દાદ ફરીયાદ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું.જેમાં દાદ ફરિયાદ સમિતિના સભ્યોની ...
30/09/2026

પોલીસ અધિક્ષકશ્રી મહિસાગર નાઓની અધ્યક્ષતામાં દાદ ફરીયાદ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં દાદ ફરિયાદ સમિતિના સભ્યોની રજૂઆતો સાંભળવામાં આવી અને કરેલ રજૂઆતોનું ત્વરીત નિરાકરણ લાવવા માટે સૂચન કરવામાં આવ્યું.

પોલીસ અધિક્ષકશ્રી મહીસાગર નાઓ દ્વારા લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું. આ દરમિયાન પોલીસ સ...
30/09/2026

પોલીસ અધિક્ષકશ્રી મહીસાગર નાઓ દ્વારા લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું.
આ દરમિયાન પોલીસ સ્ટેશનની કામગીરી, રેકર્ડ તથા વિવિધ શાખાઓની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.

Address

SP Office, Seva Sadan Sankul, Opp. District Session Court, Vardhari Road Lunawada
Lunawada
389230

Website

Alerts

Be the first to know and let us send you an email when SPMahisagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to SPMahisagar:

Shortcuts

Share