Morbi BJP

Morbi BJP

Share

official page of Morbi District BJP

20/04/2026

મોરબી મહાનગરપાલિકા ચૂંટણી ૨૦૨૬ "સંકલ્પ પત્ર"

05/04/2026

આમ આદમી પાર્ટી ના કારનામા આજે જનતા ની સામે આવી રહ્યા છે..

Photos from Morbi BJP's post 16/03/2026

મોરબી જિલ્લા ભાજપ ના વિવિધ મોરચા ના તમામ નવ નિયુક્ત હોદેદારો ને ખુબ ખુબ અભિનંદન..💐💐💐

14/03/2026
Photos from BJP Gujarat's post 14/03/2026
Photos from Morbi BJP's post 14/03/2026

આજ રોજ મોરબી જિલ્લા શ્રી કમલમ ખાતે સૌરાષ્ટ્ર પંથકની ખૂબ જૂની તેમજ ખ્યાતનામ L.E.Collage ના એન્જિનિયરિંગ કરતા વિધાર્થીઓ શુભેરછા મુલાકાતે પધાર્યા આ તકે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થી લઈ વિકસિત ભારત ૨૦૪૭ ના સંકલ્પ વિશે વિશેષ માહિતગાર કર્યા.

12/03/2026

મોરબી જિલ્લા ની ગૌરવશાળી ધરા પર પધારતા ગુજરાત પ્રદેશ ભાજપ ના વરિષ્ઠ આગેવાન તથા મોરબી જિલ્લા ભાજપ ના પ્રભારી આદરણીય શ્રી ગજેન્દ્રભાઈ સક્સેના સાહેબ નું હાર્દિક સ્વાગત છે.

11/03/2026

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah નો લોકસભામાં અધ્યક્ષ વિરુદ્ધના અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચામાં જવાબ

🕑 આજે સાંજે 4:00 કલાકે

લાઈવ નિહાળો:
* http://Facebook.com/BJP4Gujarat
* http://x.com/bjp4gujarat
* http://Youtube.com/BJP4Gujarat

Want your business to be the top-listed Government Service in Morbi?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address

"શ્રી કમલમ" મોરબી રાજકોટ રોડ, ભક્તિનગર સર્કલ પાસે, મોરબી
Morbi
363641