Collector & District Magistrate Morbi

Website

Collector & District Magistrate Morbi Collector Office Morbi
www.morbi.gujarat.gov.in

14/10/2026
04/10/2026

મોરબીના નવા બસ સ્ટેન્ડની મુલાકાત કરી નાગરિક સેવાઓ, સંચાલન વ્યવસ્થા, toiletsની સ્વચ્છતા વિગેરેની ચકાસણી કરી

સાથે જ મુસાફરો સાથે સીધી વાતચીત કરી તેમનો સુવિધાઓ વિશે feedback પણ મેળવ્યો

મુસાફરોને સારી સેવા મળે તે માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી

CMO Gujarat Revenue Department, Government of Gujarat

આજે કલેક્ટર ઓફિસની વસ્તી ગણતરી શાખા અને જમીન સંપાદન શાખાની મુલાકાત લઈ કામગીરી review કરી.પેન્ડિંગ કામગીરી અંગે જરૂરી સૂચ...
29/09/2026

આજે કલેક્ટર ઓફિસની વસ્તી ગણતરી શાખા અને જમીન સંપાદન શાખાની મુલાકાત લઈ કામગીરી review કરી.
પેન્ડિંગ કામગીરી અંગે જરૂરી સૂચનો આપી, કામ વધુ ઝડપી અને efficient બને એ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું.
CMO Gujarat Revenue Department, Government of Gujarat

24/09/2026

ટંકારાના જબલપુર ની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીનું ગ્રાઉન્ડ લેવલ પર નિરીક્ષણ કર્યું.
સાથે જ ખેડૂતો સાથે ખુલ્લા મને વાતચીત કરી- તેમના અનુભવો, વિચારો અને પડકારો જાણ્યા.
રાસાયણિક મુક્ત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સાથે મળીને આગળ વધવાનો સંકલ્પ.
CMO Gujarat Revenue Department, Government of Gujarat

24/09/2026

“હવે અમે ભારતીય છીએ, પાકિસ્તાની નહીં. 🇮🇳
આજે દિવાળી જેવો અમારા માટે માહોલ છે!”

પાકિસ્તાનથી સ્થળાંતરિત લઘુમતી સમુદાયના ૪ નાગરિકોને નાગરિકતા અધિનિયમ, ૧૯૫૫ હેઠળ ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો એનાયત કર્યા.

ટંકારા ખાતે GSRTC કન્ટ્રોલ સેન્ટરની વિઝિટ કરી. મુસાફરોને મળતી સુવિધાઓ, ગ્રાઉન્ડ લેવલની કામગીરી અને સર્વિસની સમીક્ષા કરીસ...
23/09/2026

ટંકારા ખાતે GSRTC કન્ટ્રોલ સેન્ટરની વિઝિટ કરી. મુસાફરોને મળતી સુવિધાઓ, ગ્રાઉન્ડ લેવલની કામગીરી અને સર્વિસની સમીક્ષા કરી
સાથે જ ટંકારાના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ TBની કામગીરીની પણ માહિતી મેળવી. લોકો મહત્તમ લાભ લે તે બાબત કામગીરી કરવા સૂચના આપી
CMO Gujarat Revenue Department, Government of Gujarat

18/09/2026

આજે રાજપર (કું) અને કુંતાસી ગામે ભૂમિ સીમાંકન (જમીન માપણી)ની કામગીરીનું સ્થળ પર જઈને રિવ્યુ લીધો.
સંબંધિત ઓફિસરો સાથે ડીટેઇલ ચર્ચા કરી અને સાથે જ બધી જ પેન્ડિંગ વાંધા અરજીઓ સમયસર ક્લિયર કરી દેવા માટે પણ સૂચના આપી.
CMO Gujarat Revenue Department, Government of Gujarat

17/09/2026

મોરબીના આંદરણા ગામે રાત્રિસભામાં જિલ્લાના અધિકારીઓ પહોંચ્યા અને માત્ર સરકારી યોજનાઓની માહિતી જ નહોતી આપી, પણ ગ્રામજનો સાથે બેસીને ડાયરેક્ટ ચર્ચા કરી અને તેમના પ્રશ્નો સાંભળીને ઓન-ધ-સ્પોટ સોલ્યુશન્સ પણ આપ્યા.
CMO Gujarat Revenue Department, Government of Gujarat

Address

Jilla Seva Sadan Shobheshwar Road
Morbi
363641

Alerts

Be the first to know and let us send you an email when Collector & District Magistrate Morbi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share