🙏🙏🙏
Chirag R. Jadav
|| સત્ય - પ્રેમ - કરુણા ||
|| પૂજ્ય બાપુ પ્રિય હો ||
|| જય સીયારામ ||
Jay Siyaram 🙏
05/12/2025
पांव के नींचे जब आया तो तड़क के टूट गया, सूखा हुआ वो पत्ता कितना अकड़ता था....
રૂપથી અંજાયો નથી, સ્નેહ થી ભીંજાયો છું…તું ક્હે પીછો છોડ, કેમ કહું પડછાયો છું....
Jay Siyaram
04/08/2025
Har Har Mahadev
2027 ની ચુંટણી પહેલા ફિક્સ પે બાબતે સરકારે વિચારવું જ પડશે, લાખો કર્મચારીઓ નારાજ છે, નારાજગી દુર નહિ થાય તો વિપરીત પરિણામ આવી શકે છે..
રાજ્યના લાખો #ફીક્સ_પે કર્મચારીના અવાજને સરકાર સાંભળે અને વહેલી તકે ફીક્સ પગારના કર્મચારીના હિતમાં યોગ્ય નિર્ણય કરે એવી વિનંતી છેં.
11/06/2025
પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબા નું આજરોજ નિધન થયું...
પરમ કૃપાળુ પરમાત્મા એમની દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના.. ૐ શાંતિ 🙏
Click here to claim your Sponsored Listing.
