Collector Kheda

Call Website Contact the organization

Collector Kheda Official Page of Collector Kheda

માનનીય કલેકટરશ્રીના અધ્યસ્થાને જિલ્લા આયોજનની સમિક્ષા બેઠક યોજવામાં આવીવર્ષ ૨૦૨૩-૨૪ અને વર્ષ ૨૦૨૪-૨૫ હેઠળના તમામ કામો સપ...
09/09/2026

માનનીય કલેકટરશ્રીના અધ્યસ્થાને જિલ્લા આયોજનની સમિક્ષા બેઠક યોજવામાં આવી

વર્ષ ૨૦૨૩-૨૪ અને વર્ષ ૨૦૨૪-૨૫ હેઠળના તમામ કામો સપ્ટેમ્બરના અંતમાં પૂર્ણ કરવા તેમજ વર્ષ ૨૦૨૫-૨૬ના કામો ઓક્ટોબરના અંતમાં પૂર્ણ કરવા સૂચના અપાઈ. આ બેઠકમાં તમામ TDOશ્રી, COશ્રી અને તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા

કલેક્ટરશ્રી એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને નડિયાદ ખાતે દિવ્યાંગ ધારા-૨૦૧૬ ત્રિમાસિક બેઠક મળી.ઓગસ્ટ-૨૦૨૬ દરમિયાન ૧૩,૪૪૮ ...
08/09/2026

કલેક્ટરશ્રી એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને નડિયાદ ખાતે દિવ્યાંગ ધારા-૨૦૧૬ ત્રિમાસિક બેઠક મળી.

ઓગસ્ટ-૨૦૨૬ દરમિયાન ૧૩,૪૪૮ એસ.ટી. પાસ, ૧૭૪ સાધન સહાય અને ૨,૧૨૩ લોકોને સંત સૂરદાસ સહાય અપાઈ, કલેક્ટરશ્રીએ દિવ્યાંગજનોની વિવિધ યોજનાઓ અંગે જનજાગૃતિ વધારવા કર્યો અનુરોધ

આજરોજ નડિયાદ કલેક્ટર કચેરી ખાતે સેવા સેતુ કાર્યક્રમ સંદર્ભમાં અગત્યની બેઠક યોજાઈ.૨૧ સપ્ટેમ્બરથી ૯ ઓક્ટોબર દરમિયાન ‘સેવાસ...
08/09/2026

આજરોજ નડિયાદ કલેક્ટર કચેરી ખાતે સેવા સેતુ કાર્યક્રમ સંદર્ભમાં અગત્યની બેઠક યોજાઈ.

૨૧ સપ્ટેમ્બરથી ૯ ઓક્ટોબર દરમિયાન ‘સેવાસેતુ ૨.૧’ (ગ્રામ્ય) અને શહેરી સેવાસેતુના ૧૨મા તબક્કા અંગેની મહત્વની બેઠક મળી, ૧૩ વિભાગોની ૫૫થી વધુ યોજનાઓના સીધો લાભો જિલ્લાના નાગરિકો સુધી પહોંચાડાવાનું સુદ્ઢ આયોજન!

30/07/2026

આગામી દિવસોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી...

કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાયનો જનતાને સંદેશ : સાવચેતી, સંકલન અને સહયોગથી દરેક પડકારનો સામનો કરીશું. આપની સાવચેતી જ સૌથી મોટી સુરક્ષા છે. જિલ્લા વહીવટી તંત્ર તમારી સાથે છે અને કોઈ પણ આપત્તિ માટે સજ્જ છે. મુશ્કેલીના સમયે જિલ્લા અને તાલુકાના કંટ્રોલ રૂમમાં સંપર્ક કરશો. તમામ નાગરિકોને અપીલ છે કે ભયજનક સ્થળોએ ના જવુ અને આપત્તિ સમયે અફવાઓ નહીં, માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખો.

13/06/2026
માન.વડાપ્રધાનશ્રીના કાર્યકાળને ૧૨ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અન્વયે માન.મહેસૂલમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ફાગવેલ ભાથીજી ...
10/06/2026

માન.વડાપ્રધાનશ્રીના કાર્યકાળને ૧૨ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અન્વયે માન.મહેસૂલમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ફાગવેલ ભાથીજી મંદિર ખાતે યોજાયેલ સફાઈ કાર્યક્રમમાં નાગરિકોને સ્વચ્છતાના આગ્રહી બનવા પ્રેરણા આપી તેમ જ ભાથીજી મહારાજના દર્શન કરી જન કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી.

21/05/2026

વસ્તી ગણતરી ૨૦૨૭ અંતર્ગત ડિજિટલ માધ્યમથી મે સ્વગણતરી કરીને પોતાની અને પરિવારની માહિતી કોઈ પણ દસ્તાવેજ જમા કર્યા વિના સરળતાથી ઓનલાઈન ભરી દીધી છે. શું આપે આપની માહિતી ભરી દીધી છે ? જો ના, તો તા. ૩૧ મે સુધી ખેડા જિલ્લાના તમામ નાગરિકોને સ્વ-ગણતરીની પ્રક્રિયામાં ભાગ લઈ પોતાની વિગતો ઓનલાઈન પોર્ટલ https://se.census.gov.in પર ભરી દેવા અપીલ છે : જિલ્લા કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાય

આજ રોજ ખેડા જિલ્લા મહેસુલી અધિકારીશ્રીઓની માસિક બેઠક યોજાઈ તેમ જ માન.અધિક મુખ્ય સચિવશ્રી(મહેસૂલ)ના અધ્યક્ષસ્થાને યોજાયેલ...
20/05/2026

આજ રોજ ખેડા જિલ્લા મહેસુલી અધિકારીશ્રીઓની માસિક બેઠક યોજાઈ તેમ જ માન.અધિક મુખ્ય સચિવશ્રી(મહેસૂલ)ના અધ્યક્ષસ્થાને યોજાયેલ વર્ચ્યુલ બેઠકમાં ભૂમિ સીમાંકન, ircms બાકી કેસો, જમીન સંપાદન વિ.મુદ્દાઓની ચર્ચા માં ઉપસ્થિત રહ્યા.

આજે સિવિલ હોસ્પિટલ,નડિયાદ ખાતે 'આરોગ્ય સ્વાગત કાર્યક્રમ' અંતર્ગત સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ, ડાકોર ની વિવિધ વિભાગોની સર્વગ્ર...
21/01/2026

આજે સિવિલ હોસ્પિટલ,નડિયાદ ખાતે 'આરોગ્ય સ્વાગત કાર્યક્રમ' અંતર્ગત સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ, ડાકોર ની વિવિધ વિભાગોની સર્વગ્રાહી સમીક્ષા કરી.

નાગરિકોને મળતી આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ અને સુલભ બને તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.

Address

District Collector Office
Nadiad
387002

Alerts

Be the first to know and let us send you an email when Collector Kheda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Collector Kheda:

Shortcuts

Share