27/09/2026
મન કી બાત
એપિસોડ - ૧૩૮
નડિયાદ વિધાનસભા -ખેડા જિલ્લા
બૂથ નંબર - ૧૩૯.
ગુજરાત પ્રદેશ મહામંત્રી માન શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, નડિયાદ મહાનગર મેયર માન શ્રી મનીષભાઈ પટેલ, ડેપ્યુટી મેયર કલ્પેશભાઈ રાવળ,મહાનગર કોર્પોરેટર માન શ્રી ઈશિતભાઈ,સેમ ભાઈ અને હોદેદાર અને કાર્યકર્તા ભાઈઓ અને બહેનો સાથે કાર્યકર્મ નિહાળીઓ