Bhurabhai Shah

Call Contact the organization

Bhurabhai Shah PRESIDENT OF BJP NAVSARI DISTRICT

નવસારીના લુંસીકુઈ મેદાન ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં નાના વેપારીઓ તથા શ્રમયો...
04/10/2026

નવસારીના લુંસીકુઈ મેદાન ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં નાના વેપારીઓ તથા શ્રમયોગી ભાઈ-બહેનોને લારી-ગલ્લાનું વિતરણ કરી શુભેચ્છાઓ પાઠવી.

આજે 45 જેટલી લારીઓના વિતરણ સાથે અગાઉની 25 લારીઓ મળી કુલ 70 જેટલી લારીઓનું વિતરણ થયું છે.

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરતી આ પહેલ સ્વરોજગારને પ્રોત્સાહન આપી નાના વેપારીઓને આર્થિક રીતે સશક્ત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

04/10/2026

ગત રોજ નવસારી ખાતે યશસ્વી કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત વિવિધ વિકાસ કાર્યોનાં લોકાર્પણ અને સ્વછતા હી સેવા અભિયાનની ઝલક ✨

04/10/2026

ગાંધી જયંતિના પાવન અવસરે તથા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના ગૌરવપૂર્ણ નિમિત્તે ચીખલી તાલુકાના મજીગામ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil સાહેબ અને કેબિનેટ મંત્રી શ્રી Naresh Patel ની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની ઝલક ✨

04/10/2026

નવસારી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં સિટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરીને બસોને લીલી ઝંડી બતાવી.

તેની કેટલીક ઝલક ✨

ભાજપા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે એક વર્ષની સફળ સફર પૂર્ણ કરવા બદલ માનનીય શ્રી Jagdish Vishwakarma જીને હાર્દિક અભિનંદ...
04/10/2026

ભાજપા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે એક વર્ષની સફળ સફર પૂર્ણ કરવા બદલ માનનીય શ્રી Jagdish Vishwakarma જીને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. 💐

આપના મજબૂત નેતૃત્વ, કાર્યકર્તાઓ સાથેના સુમેળ અને સંગઠન પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાથી ગુજરાત ભાજપાની સંગઠન શક્તિને નવી ઊર્જા મળી છે.

સેવા, સુશાસન અને વિકાસના મંત્ર સાથે ગુજરાત ભાજપા જનજનના વિશ્વાસને વધુ મજબૂત બનાવે અને નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવી હાર્દિક શુભકામનાઓ.

MPHWના 243 કર્મચારીઓની યોગ્ય સ્થળે પુનઃ સ્થાપન અંગેની રજૂઆત મને મળતા આ અંગે આરોગ્ય વિભાગના મંત્રી શ્રી Praful Pansheriya...
04/10/2026

MPHWના 243 કર્મચારીઓની યોગ્ય સ્થળે પુનઃ સ્થાપન અંગેની રજૂઆત મને મળતા આ અંગે આરોગ્ય વિભાગના મંત્રી શ્રી Praful Pansheriya જીને રજૂઆત કરી હતી.

5 મહિનાથી પડતર રહેલી આ માંગણીનું ત્વરિત નિરાકરણ લાવી કર્મચારીઓને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા તે બદલ આરોગ્ય વિભાગના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયાજી તથા ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર.

કર્મચારીઓના હિત સાથે જોડાયેલા પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહીશું.

આજ રોજ ચીખલી ખાતે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં...
02/10/2026

આજ રોજ ચીખલી ખાતે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી માતૃશક્તિને નમન કરવાનો અવસર મળ્યો.

માતાના નામે વાવેલું આ વૃક્ષ આવનારી પેઢીઓને શુદ્ધ હવા, હરિયાળી અને શીતળ છાંયડો આપે તથા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ સતત જીવંત રાખે, તેવી ભાવના સાથે વૃક્ષારોપણ કર્યું.

આ પ્રસંગે ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી Naresh Patel , નવસારી જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત રાજ્ય અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

Address

Navsari
396445

Telephone

+91 9825125495

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhurabhai Shah posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bhurabhai Shah:

Shortcuts

Share