Navsari Cyber Crime

Website

Navsari Cyber Crime Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Navsari Cyber Crime, Police station, Navsari.

12/10/2026

E-Trishul એપની મદદથી નકલી e-Challan એપથી નાગરિકને સુરક્ષિત કરવામાં આવ્યા.

10/10/2026
ગણેશ ઉત્સવ દરમિયાન સાયબર સુરક્ષા અંગે જનજાગૃતિ ફેલાવવા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું સાયબર PI શ્રી દ્વારા સન્માન ક...
09/10/2026

ગણેશ ઉત્સવ દરમિયાન સાયબર સુરક્ષા અંગે જનજાગૃતિ ફેલાવવા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું સાયબર PI શ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું. 👏🏆

06/10/2026

ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત નોંધપાત્ર કામગીરી બદલ નવસારી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ શ્રી કિરણસિંહ વિજયસિંહને પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ, IPS દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું. 👮‍♂️🏆

સાયબર ગુનાઓ સામે નવસારી પોલીસની સતત અને અસરકારક કામગીરીને સલામ. 💻🛡️

🛡️ ગૌરવની ક્ષણ | Congratulations 💐નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના IT Expert શ્રી દિવ્યેશ દુધાત દ્વારા વિકસાવવામાં આવે...
06/10/2026

🛡️ ગૌરવની ક્ષણ | Congratulations 💐

નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના IT Expert શ્રી દિવ્યેશ દુધાત દ્વારા વિકસાવવામાં આવેલી “e-Trishul” Cyber Security Mobile Application બદલ તેમની ઉત્કૃષ્ટ કામગીરીની કદરરૂપે IG શ્રી પ્રેમ વીર સિંહ, IPS દ્વારા પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. 💐

સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં ટેક્નોલોજીના અસરકારક ઉપયોગ દ્વારા નાગરિકોની સુરક્ષા વધુ મજબૂત બનાવવાની દિશામાં આ એક સરાહનીય અને ગૌરવપૂર્ણ પહેલ છે. 🇮🇳📱🛡️

Congratulations Shri Divyesh Dudhat! 💐👏

Address

Navsari
396445

Alerts

Be the first to know and let us send you an email when Navsari Cyber Crime posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category