Mohanbhai Patel

Call

Mohanbhai Patel ||Bharatiya|| Ex. Incharge, BJP Gandhinagar Mahanagar
Ex. President, Patan District BJP Ex. Incharge, BJP Gandhinagar Mahanagar. President Patan District BJP,
Ex.

President Of District Panchayat-Patan

માતાજીની ભક્તિ અને આસ્થાના પાવનકારી ઉત્સવ નવલી “નવરાત્રી” ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
11/10/2026

માતાજીની ભક્તિ અને આસ્થાના પાવનકારી ઉત્સવ નવલી “નવરાત્રી” ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

सभी महेनती डाक कर्मियों को राष्ट्रीय डाक दिवस की हार्दिक शुभकानाएं।
10/10/2026

सभी महेनती डाक कर्मियों को राष्ट्रीय डाक दिवस की हार्दिक शुभकानाएं।

09/10/2026

રાજ્યના પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામોમાં નવરાત્રિ મહોત્સવ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી થશે..

અંબાજી, બહુચરાજી, ઉનાઈ, મોઢેરા અને ઊંઝા ખાતે નવ દિવસ માઈભક્તો ભક્તિ અને ગરબાના સંગમનો લહાવો માણશે..

હાલ અમલમાં રહેલા ઠરાવ મુજબ ૧ દિવસીય નવરાત્રી કાર્યક્રમ યોજવાની જોગવાઈ હતી.

શ્રદ્ધાળુઓની આસ્થા અને લાગણીને ધ્યાને લઈને સમગ્ર નવરાત્રિ દરમિયાન ગરબા કાર્યક્રમો યોજવા અંગે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીના નેતૃત્વમાં આ નિર્ણય લીધો છે.

मां भारती की रक्षा में तैनात सभी फौजी भाइयों को भारतीय वायु सेना दिवस की बधाई एवं शुभकामनाएं।
08/10/2026

मां भारती की रक्षा में तैनात सभी फौजी भाइयों को भारतीय वायु सेना दिवस की बधाई एवं शुभकामनाएं।

આજે પાટણ શહેર APMC ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જનસેવા, સમર્પણ અને સુશાસનના ૨૫ ગૌરવવંતાં વર્ષો...
07/10/2026

આજે પાટણ શહેર APMC ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જનસેવા, સમર્પણ અને સુશાસનના ૨૫ ગૌરવવંતાં વર્ષોની ઉજવણી અંતર્ગત ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ માન. મંત્રીશ્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબના અધ્યક્ષસ્થાને તેમજ પ્રદેશના મંત્રી મહામંત્રીશ્રી પ્રશાંતભાઈ કોરાટની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

આ પ્રસંગે માનનીય વડાપ્રધાનશ્રી Narendra Modi જીનું વર્ચ્યુઅલ માધ્યમથી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.

સેવા • સંકલ્પ • સંગઠન • રાષ્ટ્ર પ્રથમ 🇮🇳


“સેવા, સમર્પણ અને વિકાસનાં ૨૫ વર્ષ”વિકાસ અને રાષ્ટ્રસેવાના પર્યાય, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ...
07/10/2026

“સેવા, સમર્પણ અને વિકાસનાં ૨૫ વર્ષ”

વિકાસ અને રાષ્ટ્રસેવાના પર્યાય, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને રાષ્ટ્રનિર્માણની યાત્રાના 25 વર્ષ પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિનંદન.

મતદારયાદી સુધારણા કાર્યક્રમ-2026ખાસ ઝુંબેશના દિવસો11/10/2026, રવિવાર18/10/2026, રવિવાર25/10/2026, રવિવાર01/11/2026, રવિવ...
06/10/2026

મતદારયાદી સુધારણા કાર્યક્રમ-2026

ખાસ ઝુંબેશના દિવસો
11/10/2026, રવિવાર
18/10/2026, રવિવાર
25/10/2026, રવિવાર
01/11/2026, રવિવાર
સવારે 10:00 થી સાંજે 05:00 સુધી

કાર્યક્રમમાં થનાર મુખ્ય કામોની યાદી
નવું નામ દાખલ કરવું-(ફોર્મ-6)
નામમાં સુધારો-(ફોર્મ-8)
નામ કમી કરાવવું-(ફોર્મ-7)
સરનામું બદલાવવું-(ફોર્મ-8(ક))
આપના મતદાન મથકે BLO હાજર રહેશે.

નોંધ : જે યુવા મતદારોના તા.01/08/2026ના રોજ 18 વર્ષ પૂર્ણ થતાં હોય તેઓ મતદાર યાદીમાં નામ નોંધાવી શકે છે.

05/10/2026

સેવા એ જ સંગઠન'ના મંત્રને ચરિતાર્થ કરનાર અને લાખો કાર્યકર્તાઓને સક્ષમ માર્ગદર્શન પૂરું પાડનાર માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વ...
04/10/2026

સેવા એ જ સંગઠન'ના મંત્રને ચરિતાર્થ કરનાર અને લાખો કાર્યકર્તાઓને સક્ષમ માર્ગદર્શન પૂરું પાડનાર માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીને પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે એક વર્ષ પૂર્ણ થવા પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐

Jagdish Panchal

स्वाधीनता संग्राम के अमर सेनानी पंडित श्यामजी कृष्ण वर्मा जी की जयंती पर उन्हें सादर नमन।
04/10/2026

स्वाधीनता संग्राम के अमर सेनानी पंडित श्यामजी कृष्ण वर्मा जी की जयंती पर उन्हें सादर नमन।

Address

Patan

Telephone

+911234567891

Website

Alerts

Be the first to know and let us send you an email when Mohanbhai Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share