LCB PATAN-Crime Branch Patan

Call

LCB PATAN-Crime Branch Patan સેવા-સુરક્ષા-શાંતિ

15/10/2026
સાંતલપુર પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ૨૦ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી. પાટણ
05/10/2026

સાંતલપુર પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ૨૦ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

17/09/2026

પાટણ,મહેસાણા અને બનાસકાંઠા જીલ્લાઓમાં ૨૨ જેટલા મંદીર ચોરીના બનાવોને અંજામ આપતી આંતર જીલ્લામાં ચોરી કરતી ગેંગના ચાર ઇસમોને મંદીર ચોરીમાં ગયેલા સોના ચાંદીના દાગીના સહીત કુલ રૂ.૬,૭૦,૫૮૪/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

સિધ્ધપુર પોસ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ૧૧ (અગિયાર) વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી.પાટણ
21/08/2026

સિધ્ધપુર પોસ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ૧૧ (અગિયાર) વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી.પાટણ

બાલીસણા પો.સ્ટે.વિસ્તારમા થયેલ લુંટનો અનડીટેક્ટ ગુનો ગણતરીના કલાકોમા ડીટેક્ટ કરી લુંટમા ગયેલ સોનાની વીટી કિ.રૂ.૬૨,૧૩૪/- ...
08/08/2026

બાલીસણા પો.સ્ટે.વિસ્તારમા થયેલ લુંટનો અનડીટેક્ટ ગુનો ગણતરીના કલાકોમા ડીટેક્ટ કરી લુંટમા ગયેલ સોનાની વીટી કિ.રૂ.૬૨,૧૩૪/- સાથે મળી કુલ રૂ.૧,૮૬,૨૯૪/- ના લુંટના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી એલ.સી.બી પાટણ

પાટણ જિલ્લામાં અસામાજીક તત્વોની યાદીમાં નામ ધરાવતા અને જાહેર વ્યવસ્થા ખોરવાય તેવી અસામાજીક પ્રવૃત્તિ કરનાર ઈસમને પાસા હે...
04/08/2026

પાટણ જિલ્લામાં અસામાજીક તત્વોની યાદીમાં નામ ધરાવતા અને જાહેર વ્યવસ્થા ખોરવાય તેવી અસામાજીક પ્રવૃત્તિ કરનાર ઈસમને પાસા હેઠળ અટકાયત કરી “મધ્યસ્થ જેલ ભાવનગર” ખાતે મોકલી આપતી એલ.સી.બી.પાટણ

સમી પો.સ્ટે. વિસ્તારમાંથી ભુસાની બોરીઓની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૪૫,૭૩,૫૬૦/- નો તથા ટ્રક કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/...
15/07/2026

સમી પો.સ્ટે. વિસ્તારમાંથી ભુસાની બોરીઓની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૪૫,૭૩,૫૬૦/- નો તથા ટ્રક કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- મળી કુલ ૬૦,૯૧,૯૦૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે ૦૨ ઇસમોને પકડી પાડી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. પાટણ

પાટણ, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, આણંદ તથા વડોદરા શહેર જીલ્લાઓની હદમાં થયેલ ઘરફોડ ચોરીના કુલ-૦૬ ગુન્હાઓનો ભેદ ઉકેલી કિં.ર...
02/07/2026

પાટણ, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, આણંદ તથા વડોદરા શહેર જીલ્લાઓની હદમાં થયેલ ઘરફોડ ચોરીના કુલ-૦૬ ગુન્હાઓનો ભેદ ઉકેલી કિં.રૂ.૯૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બજાણીયા ગેંગના સાગરીતને પકડી પાડતી એલ.સી.બી.પાટણ

સમી પો.સ્ટે.ના કોડધા ગામ ખાતેથી ક્રેટા ગાડીમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ/ટીન નંગ-૨૦૦૪ કિ.રૂ.૨,૫૬,૫૦૦/- ના મુદ્દ...
18/06/2026

સમી પો.સ્ટે.ના કોડધા ગામ ખાતેથી ક્રેટા ગાડીમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ/ટીન નંગ-૨૦૦૪ કિ.રૂ.૨,૫૬,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પ્રોહી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી એલ.સી.બી. પાટણ

પાટણ જીલ્લાના અલગ-અલગ પો.સ્ટે.ના તેમજ મહેસાણા જીલ્લાના કડી પો.સ્ટે. તેમજ બોટાદ જીલ્લાના ગઢડા પો.સ્ટે.માં વિશાળ જથ્થાના વ...
20/05/2026

પાટણ જીલ્લાના અલગ-અલગ પો.સ્ટે.ના તેમજ મહેસાણા જીલ્લાના કડી પો.સ્ટે. તેમજ બોટાદ જીલ્લાના ગઢડા પો.સ્ટે.માં વિશાળ જથ્થાના વિદેશી દારૂના કટ્ટીગના પ્રોહીબીશનના કુલ-૦૫ ગુનાઓમા છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Address

Local Crime Branch, Office Of The Superintendent Of Police
Patan
384265

Telephone

+912766230502

Website

Alerts

Be the first to know and let us send you an email when LCB PATAN-Crime Branch Patan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share