VoteMax

VoteMax

Share

#VoteMax Campaign
#VoteForNation
#MyVoteMatters
#EveryVoteMatters

04/08/2024

વોટમેક્સ અભિયાનની યાદી.

07/05/2024

Gujarat Voter TurnOut Parliamentary Constituency wise. 7 May. 11:54 PM.

#चुनाव #चुनाव2024 #ચુંટણી

Photos from VoteMax's post 07/05/2024

વોટમેક્સ ટીમ સાથે સંકળાયેલ સર્વે કાર્યકર્તાઓ, ટ્રસ્ટીશ્રીઓ, સર્વે વ્યાપારી એસો., ઈન્ડસ્ટ્રીયલ એસો. નો વિશ્વની સૌથી મોટી લોકશાહીનાં મહાપર્વની ઉજવણીમાં સક્રિય ભાગ લેવા બદલ તથા વોટમેક્સ કેમ્પેનને સફળ બનાવવા બદલ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ...🙏🏻😊💐🚩

#चुनाव #चुनाव2024 #ચુંટણી

Photos from VoteMax's post 07/05/2024

94 વર્ષનાં દાદીમાએ અને અનેક મોટી ઉંમર પણ મનથી યુવા મતદારોએ મતદાન કર્યું, તમે બાકી તો નથી ને ?! હવે છેલ્લી કલાક છે.

#चुनाव #चुनाव2024 #ચુંટણી

07/05/2024

આર્ચી વૈષ્ણવે દાનનો મહિમા સમજાવી, મહત્તમ મતદાનની અપીલ કરી લોકશાહીને વધુ મજબૂત કરવાની નાના મોઢે મોટી વાત કરી. ઢીંગલી દ્વારા રાષ્ટ્રને સરાહનીય પ્રદાન.

#चुनाव #चुनाव2024 #ચુંટણી

07/05/2024

પ્રખ્યાત વક્તા, વિચારક અને લેખક શ્રી શૈલેષભાઈ સગપરિયા એક મતનું શું મૂલ્ય છે, તે સરસ રીતે સમજાવ્યું.

#चुनाव #चुनाव2024 #ચુંટણી

Photos from VoteMax's post 06/05/2024

રાજકોટનાં રાજમાર્ગો ઉપર વોટમેક્સ ટીમ દ્વારા મહત્તમ મતદાનનાં સામૂહિક પ્રયાસો.

#चुनाव #चुनाव2024 #ચુંટણી

06/05/2024

યોગી ડિવાઇન સોસાયટી દ્વારા મહત્તમ મતદાન નાં સરાહનીય સામૂહિક પ્રયાસો.

#चुनाव #चुनाव2024 #ચુંટણી

06/05/2024

સ્વદેશી જાગરણ મંચ દ્વારા મહત્તમ મતદાન નાં સરાહનીય સામૂહિક પ્રયાસો.

#चुनाव #चुनाव2024 #ચુંટણી

Photos from VoteMax's post 06/05/2024

ધર્મેન્દ્ર રોડ એસો. અને હોલસેલ ટેકસટાઈલ એસો. દ્વારા મહત્તમ મતદાન નાં સરાહનીય સામૂહિક પ્રયાસો.

#चुनाव #चुनाव2024 #ચુંટણી

06/05/2024

પર્યાવરણ સંવર્ધન સાથે સંકળાયેલાં નેચર ક્લબનાં ભરતભાઈ સુરેજાએ સર્વે દેશબાંધવો ને મહત્તમ મતદાનની અપીલ કરી. સૌ પોતાનો આવો મહત્તમ મતદાનની અપીલ કરતો વિડિયો સોશ્યલ મીડિયામાં મૂકે એ ઉત્તમ.

#चुनाव #चुनाव2024 #ચુંટણી

Want your business to be the top-listed Government Service in Rajkot?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address

Rajkot
360001