23/04/2026
🧹 વચનો નહીં, હવે કામ જોઈએ! 💯
કસ્તુરબાધામ (બંબા) તાલુકા પંચાયત બેઠક નં. ૧૨ માં
આ વખતે બદલાવ માટે મત આપો અને બદલાવને જીતાડો! ✨
👩💼 ઉમેદવાર : શ્રી હીનાબેન વિજયભાઈ બારસિયા
🗳️ ક્રમાંક : ૩
🧹 નિશાન : ઝાડુ
જનતાના હક્ક, ગામના વિકાસ અને પારદર્શક શાસન માટે
આમ આદમી પાર્ટીની ગેરંટી — કામની રાજનીતિ! 🔥
👉 આવનારી ચૂંટણીમાં ઝાડુના નિશાન પર મત આપી
જંગી બહુમતીથી વિજયી બનાવો।
#આમઆદમીપાર્ટી #બદલાવમાટેમતઆપો #વચનોનહીંકામજોઈએ #ઝાડુપરમત #હીનાબેનબારસિયા #કસ્તુરબાધામ #ગુજરાતચૂંટણી #જનતાનોહક #પરિવર્તનનાસંકલ્પ #સાચોબદલાવ #લોકોનીસરકાર #મતદાનજરૂરીછે