Meeraben Vijaybhai Gandhi, Rajkot

Meeraben Vijaybhai Gandhi, Rajkot

Share

દરરોજ ત્રણથી સાત વિસ્તારોમાં બાઈક દ્વારા પોતાના હાથે જ પીરસી બાળ પ્રભુજીને પ્રસાદ ભોજન કરાવતું દંપતિ

Photos from Manav Dharma Sanstha's post 01/06/2026
01/06/2026

*નહીં... નહીં.... નાસ્તો નહીં જ*
*માત્ર સંસ્થામાં બનેલું સ્વાદિષ્ટ પૌષ્ટિક ભોજન*

🥘 આજ રોજનો ભોજન થાળ

કેરીનો રસ. રસાવાળા બટાકા. તીખી પુરી. ભાત અને તીખા ગાઠીયા

*દરરોજ 6 થી 8 સ્લમ વિસ્તારમાં*
*ઘરવિહોણા / ઝુપડા કે ફૂટપાટ માં રહેતા / નિરાધાર / દિવ્યાંગ / મનો દિવ્યાંગ બાળ પ્રભુજી* તથા
*સગર્ભા સ્ત્રી / નવજાત શિશુની માતા / અશકત વડીલ માતા પિતા માટે..*

*રોટલી, શાક, તથા ભાત નું ભોજન*

*ગુજરાતી થાળીમાં :- અલગ અલગ શાક, કઠોળ, તહેવાર મુજબ શીરો, દૂધપાક, ફ્રુટ સલાડ, લાડવા, ખીર, ઊંધિયું, ઓળો, ઉપરાંત પંજાબી મદ્રાસી પણ ભોજન કરાવવામાં આવે છે*

*એક થાળી ના માત્ર 40/- રૂપિયા*
( આ તો ઠાકોરજીને ધરાવેલો થાળ છે, પ્રસાદી છે )
*એટલે તો કહીએ છીએ પ્રસાદ ભોજન*

*બાળ પ્રભુજીને પ્રસાદ ભોજન સાથે શિક્ષણ સંસ્કાર જીવન ઘડતર તથા તેમની દેખભાળ નો સેવાયજ્ઞ*

*આપ સર્વેના સાથ સહકારથી બાળ પ્રભુજીને પ્રસાદ ભોજન કરાવી શકીએ છીએ, તેઓના પેટની આંતરડી ઠારી શકીએ છીએ, નિરંતર સેવાયજ્ઞ કાર્યરત રહે તે માટે આપ સર્વેનો સાથ સહકાર જરૂરી છે*

*યથા શક્તિ સહયોગ કરી શકો છો*

GPay / Phonepay No :- 94290 50090

Bank Name :- Bank of Baroda
Branch :- Dhebar Road, Rajkot
Acc Namber :- 71880100024287
IFSC :- BARB0DBDHEB
( Fifth character is Zero )
Micr Code :- 360012028

*નિમિત્ત માત્ર વિજયભાઈ / મીરાબેન ગાંધી*
*માનવ ધર્મ સંસ્થા, રાજકોટ*
*97227 27273 / 94290 50290*
________________________
પારદર્શિતા માટે :- દાન કર્યા પછી સ્ક્રીનશોટ 9722727273 ઉપર મોકલી આપશો
જેથી આપને પહોંચ પ્રવૃત્તિ ના ફોટા તથા વિડિયો મોકલી શકાય
___________________________

નિશુલ્ક પ્રાર્થના :- દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં દાતાશ્રી તથા કોઈપણ ના જીવનની મુશ્કેલી દૂર કરવા કે ધંધા વ્યવસાયના ઉત્કર્ષ માટે તેમજ સ્વર્ગથ આત્મા ની શાંતિ માટે

01/06/2026

*વધુ એક સેવા યજ્ઞનો શુભારંભ*

*ગૌ માતા રોટી સેવા*

*તારીખ 31 મે રવિવારના રોજ પરસોત્તમ માસની પૂનમ છે જેનો અનેરો મહિમા છે અને ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે*

*ધાર્મિક માન્યતા અનુસાર ગાય માતાજી માં 33 કરોડ દેવી-દેવતા રહેલા છે ગાય માતાને રોટલી નું ભોજન કરાવવાથી ૩૩ કરોડ દેવી દેવતાઓને આપણે ભોજન કરાવી રહ્યા છીએ*

*હિન્દુ શાસ્ત્રને માન્યતા અનુસાર ઘરમાં બનતી રોટલી માંથી પ્રથમ રોટલી ગાય માતાને ખવડાવવાથી સુખ સમૃદ્ધિ ધન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને તેનું પુણ્ય આવનારી અનેક પેઢી સુધી મળે છે*

*વર્તમાન આધુનિક સમયમાં ગાય માતાજી આપણા આંગણે ભાગ્યે જ જોવા મળે છે, તો ગાય માતાને રોટલી કેવી રીતે ખવડાવી શકાય?*

*માનવ ધર્મ સંસ્થા દરરોજ ગૌ શાળામાં જઈને અંઘ,લંગડી, અશક્ત ગાય માતાજી ને સંસ્થામાં બનેલી ઘી ચોપડેલી રોટલી નું ભોજન કરાવશે, તમો પણ માનવ ધર્મ સંસ્થા દ્વારા ગૌમાતાજી ને રોટલીનું ભોજન કરાવી પુણ્ય પ્રાપ્ત કરી શકો છો*

*એક રોટલી ના માત્ર પાંચ રૂપિયા*

*એક રોટલી 10 દિવસના 50/- રૂપિયા*
*બે રોટલી 10 દિવસના 100/-*

*એક રોટલી 30 દિવસના 150/- રૂપિયા*
*બે રોટલી 30 દિવસના 300/-*

*યથાશક્તિ દરરોજ એક કે બે રોટલી નું ગાય માતાજી ને તમારા દ્વારા ભોજન કરાવી શકો છો*

*ગાય માતાજી માટે ઘઉં, ઘી તથા ગોળનું વસ્તુ દાન કરી પણ પુણ્ય પ્રાપ્ત કરી શકો છો*

*ઘઉં 10 કિલોના 300/-*
*ગોળ પાંચ કિલોના 300/-*
*વેજીટેબલ ઘી એક કિલો 160/-*

GPay / Phonepay No :- 94290 50090

Bank Name :- Bank of Baroda
Branch :- Dhebar Road, Rajkot
Acc Namber :- 71880100024287
IFSC :- BARB0DBDHEB
( Fifth character is Zero )
Micr Code :- 360012028

*નિમિત્ત માત્ર વિજયભાઈ / મીરાબેન ગાંધી*
*માનવ ધર્મ સંસ્થા, રાજકોટ*
*97227 27273 / 94290 50290*
________________________
પારદર્શિતા માટે :- દાન કર્યા પછી સ્ક્રીનશોટ 9722727273 ઉપર મોકલી આપશો
જેથી આપને પહોંચ પ્રવૃત્તિ ના ફોટા તથા વિડિયો મોકલી શકાય
___________________________

નિશુલ્ક પ્રાર્થના :- દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં દાતાશ્રી તથા કોઈપણ ના જીવનની મુશ્કેલી દૂર કરવા કે ધંધા વ્યવસાયના ઉત્કર્ષ માટે તેમજ સ્વર્ગથ આત્મા ની શાંતિ માટે

01/06/2026
01/06/2026

*નહીં... નહીં.... નાસ્તો નહીં જ*
*માત્ર સંસ્થામાં બનેલું સ્વાદિષ્ટ પૌષ્ટિક ભોજન*

🥘 આજ રોજનો ભોજન થાળ

રોટલી, રસાદાર ચણા શાક, ગુલાબજાંબુ, ભાત, મિક્ષ ચવાણું

*દરરોજ 6 થી 8 સ્લમ વિસ્તારમાં*
*ઘરવિહોણા / ઝુપડા કે ફૂટપાટ માં રહેતા / નિરાધાર / દિવ્યાંગ / મનો દિવ્યાંગ બાળ પ્રભુજી* તથા
*સગર્ભા સ્ત્રી / નવજાત શિશુની માતા / અશકત વડીલ માતા પિતા માટે..*

*રોટલી, શાક, તથા ભાત નું ભોજન*

*ગુજરાતી થાળીમાં :- અલગ અલગ શાક, કઠોળ, તહેવાર મુજબ શીરો, દૂધપાક, ફ્રુટ સલાડ, લાડવા, ખીર, ઊંધિયું, ઓળો, ઉપરાંત પંજાબી મદ્રાસી પણ ભોજન કરાવવામાં આવે છે*

*એક થાળી ના માત્ર 40/- રૂપિયા*
( આ તો ઠાકોરજીને ધરાવેલો થાળ છે, પ્રસાદી છે )
*એટલે તો કહીએ છીએ પ્રસાદ ભોજન*

*બાળ પ્રભુજીને પ્રસાદ ભોજન સાથે શિક્ષણ સંસ્કાર જીવન ઘડતર તથા તેમની દેખભાળ નો સેવાયજ્ઞ*

*આપ સર્વેના સાથ સહકારથી બાળ પ્રભુજીને પ્રસાદ ભોજન કરાવી શકીએ છીએ, તેઓના પેટની આંતરડી ઠારી શકીએ છીએ, નિરંતર સેવાયજ્ઞ કાર્યરત રહે તે માટે આપ સર્વેનો સાથ સહકાર જરૂરી છે*

*યથા શક્તિ સહયોગ કરી શકો છો*

GPay / Phonepay No :- 94290 50090

Bank Name :- Bank of Baroda
Branch :- Dhebar Road, Rajkot
Acc Namber :- 71880100024287
IFSC :- BARB0DBDHEB
( Fifth character is Zero )
Micr Code :- 360012028

*નિમિત્ત માત્ર વિજયભાઈ / મીરાબેન ગાંધી*
*માનવ ધર્મ સંસ્થા, રાજકોટ*
*97227 27273 / 94290 50290*
________________________
પારદર્શિતા માટે :- દાન કર્યા પછી સ્ક્રીનશોટ 9722727273 ઉપર મોકલી આપશો
જેથી આપને પહોંચ પ્રવૃત્તિ ના ફોટા તથા વિડિયો મોકલી શકાય
___________________________

નિશુલ્ક પ્રાર્થના :- દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં દાતાશ્રી તથા કોઈપણ ના જીવનની મુશ્કેલી દૂર કરવા કે ધંધા વ્યવસાયના ઉત્કર્ષ માટે તેમજ સ્વર્ગથ આત્મા ની શાંતિ માટે

Want your business to be the top-listed Government Service in Rajkot?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address

Punit Nagar
Rajkot
360004