Rajkot Ward No.5

Rajkot Ward No.5

Share

Official Page Of Rajkot Ward No. 5 Congress

Photos from Rajkot Ward No.5's post 17/11/2015

શીવમ સોસાયટી, આરટીઓ પાસે વોર્ડ નં.૫ મા રાત્રે સભાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
જેમા ખુબ મોટી સંખ્યા હાજર રહી ને કોંગ્રેસ ને જીતાડવા માટેનો સંકલ્પ લીધો.

Photos 16/11/2015

जबसे आयी मोदी सरकार, बड़ गयी महंगाई की मार

यहाँ भाजपा का टिकिट लेने को तैयार नही कोई उम्मीदवार 16/11/2015

यहाँ भाजपा का टिकिट लेने को तैयार नही कोई उम्मीदवार

यहाँ भाजपा का टिकिट लेने को तैयार नही कोई उम्मीदवार ऊंझा । उत्तर गुजरात की ऊंझा नगर पालिका के चुनाव में सत्ताधारी भाजपा को एक प्रत्याशी नहीं मिला। भाजपा की तमाम कोशिशों के बावजूद यहाँ कोई भाजपा का टिकिट लेने को तैयार नही है जबकि कांग्रेस से 6 प्रत्य…

Photos 15/11/2015

मोदी जी कहते थे कि 'अच्छे दिन आने वाले हैं'। आज Crude Oil के दाम UPA के जमाने के मुकाबले 60% कम हो चुकें हैं पर मोदी जी चाहतें हैं कि इसका फायदा आम आदमी को न मिले। मोदी सरकार अपनी आर्थिक नीतियों की विफलताओं को छुपाने के लिए पेट्रोल पर लगातार टैक्स बढाए जा रही है।

Photos from Rajkot Ward No.5's post 15/11/2015

આજ રોજ વોર્ડ નં.૫ મા આવેલ સંત કબીર રોડ પર આવેલ શ્રી રામદેવ પીર મંદિર પાસે સભાનુ આયોજન કરવામા આવેલ હતુ.
સભા મા કોંગ્રેસ પક્ષના વોર્ડ નં.૫ ના ઉમેદવારો, ધારાસભ્યશ્રી ઇન્દ્રનીલભાઈ રાજગુરુ, કશમીરાબેન નથવાણી એ સભા સંબોધી હતી.
તેમજ િવસ્તાર ના લોકો ના પ્રશ્નો સાભંડીને નીરાકરણ ની ખાતરી આપી હતી.
સંત કબીર રોડ પર આવેલ રામદેવ પીર મંદિર ને ધાર્મિક કાર્યક્રમ કરવામા થતી કોર્પોરેશન ની મુશકેલીઓ દુર કરવાની ખાતરી આપી હતી.
તેમજ લારી, ગલ્લા અને રેકડી ધારકો તેમજ શાકભાજીના ધંધાર્થીઓ ને પડતી મુશકેલીના સમાધાનની ખાતરી આપી હતી.
સ્થાનિક લોકો તથા અગ્રણીઓ-કાર્યકર્તા મિત્રો ઉત્સાહ પુર્વક સભામા હાજર રહ્યા હતા.

Photos from Rajkot Ward No.5's post 15/11/2015

વોર્ડ નંબર ૫ મા આવેલ ન્યુ શક્તિ સોસાયટી, ભગીરથ સોસાયટી તેમજ આજુ બાજુ ના વિસ્તારો મા િનકળેલ પદયાત્રાને સૌ કોઇ બહોળા પ્રમાણમા આવકાર આપ્યો
લોકો સ્વયંભુ પદયાત્રા સાથે જોડાઇને સહકાર આપ્યો

Photos 15/11/2015

જો તમે કોઈ બીમારી થી પીડાતા હોઈ તો તેમાં તમારો કોઈ વાંક નથી,
શહેર ના મોટા ભાગ ના વિસ્તારો માં યોગ્ય રીતે સાફ સફાઈ થતી જ નથી,
જેના કારણે વિવિધ પ્રકારના રોગો બેફામ બન્યા છે.
આજી નદી રિવરફ્રન્ટ યોજનાનું સપનું દેખાડનારા ભાજપ ના સતાધિશો નદી ની યોગ્ય રીતે સફાઈ પણ કરાવી શકતા નથી.
આ ઉપરાંત રાંદરડા અને લાલપરી તળાવ તથા આસપાસ ના નાનામોટા જલાશ્યોની લાંબા સમય થી સફાઈ કરવામાં આવી નથી.
માથું ફાટી જાય એવી દુર્ગંધ સાથે હોંકળા ગંદગી થી ખદબદે છે , ગટરો છલકાઈ ને રોડ પર ગંદું પાણી આવે છે.
જેથી આસપાસ ના વિસ્તાર ના લોકો ગંભીર પ્રકારની બીમારી માં સપડાઈ રહ્યા છે.

15/11/2015

mitro aapna ward no.4 ma mitro tatha bhai o ne ne aa page like karavo

Jay Bharat

Rajkot Congress - Ward No.4 Official page of Rajkot Ward No. 4 Congress

Photos from Rajkot Ward No.5's post 14/11/2015

મા મેલડી ના આશીર્વાદ સાથે વોર્ડ નં.૫, રાજકોટ મા પ્રચાર અભીયાન ની શરૂઆત..

Photos from Rajkot Ward No.5's post 13/11/2015
Want your business to be the top-listed Government Service in Rajkot?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address


Pedak Road
Rajkot
360003