Rajkot City Congress

Rajkot City Congress Official page of Rajkot City Congress Committee.

11/09/2026

ગાંધી-સરદારના ગુજરાતમાં આજે કાયદો લાચાર છે અને દીકરીઓની સુરક્ષા જોખમમાં છે.

09/09/2026

ગુજરાતમાં પીવાનું શુદ્ધ પાણી ભલે ન મળે, પણ દારૂ અને ડ્રગ્સ કરિયાણાની જેમ ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે. તંત્રની રહેમનજર હેઠળ યુવા પેઢી બરબાદ થઈ રહી છે અને કાયદો-વ્યવસ્થા માત્ર ભાષણોમાં જ સીમિત છે.

આ નિષ્ફળતાની જવાબદારી સ્વીકારીને ગૃહમંત્રી રાજીનામું ક્યારે આપશે?

શ્રી અમિતભાઈ ચાવડા
પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

#જનઆક્રોશધરણા #जनआक्रोश

ભાજપની જનવિરોધી નીતિઓ સામે  જનતાના હક માટે ‘જન આક્રોશ ધરણા’.  #જનઆક્રોશધરણા    #जनआक्रोशधरना
09/09/2026

ભાજપની જનવિરોધી નીતિઓ સામે
જનતાના હક માટે ‘જન આક્રોશ ધરણા’.

#જનઆક્રોશધરણા #जनआक्रोशधरना

ભાવનગર લઠ્ઠાકાંડ  ઝેરી કેમિકલ ક્યાંથી આવ્યું? સપ્લાય કોણ કરતું હતું?તેની પાછળનું નેટવર્ક કોના આશીર્વાદથી ચાલતું હતું? હપ...
20/08/2026

ભાવનગર લઠ્ઠાકાંડ
ઝેરી કેમિકલ ક્યાંથી આવ્યું? સપ્લાય કોણ કરતું હતું?
તેની પાછળનું નેટવર્ક કોના આશીર્વાદથી ચાલતું હતું?
હપ્તા કોના સુધી પહોંચતા હતા?
- શ્રી અમિત ચાવડા પ્રમુખ મિત્ર પ્રદેશ કોંગ્રેસ

'भारत रत्न’ पूर्व प्रधानमंत्री श्री राजीव गांधी जी की जयंती पर CPP चेयरपर्सन श्रीमती सोनिया गांधीजी, भारतीय राष्ट्रीय का...
20/08/2026

'भारत रत्न’ पूर्व प्रधानमंत्री श्री राजीव गांधी जी की जयंती पर CPP चेयरपर्सन श्रीमती सोनिया गांधीजी, भारतीय राष्ट्रीय कांग्रेस के अध्यक्ष श्री मल्लिकार्जुन खड़गे जी, नेता विपक्ष श्री राहुल गांधीजी और महासचिव प्रियंका गांधी वाड्राजी ने वीर भूमि में उन्हें श्रद्धांजलि दी।

देश के विकास को नई दिशा और शक्ति देने वाले राजीव गांधी जी को कोटिश: नमन 🙏

📍 दिल्ली

નશાના બેરોકટોક વેપાર લઠ્ઠાકાંડ થાય વારંવાર હપ્તાખોર ભાજપ સરકાર બેદરકાર હર્ષ સંઘવી છે જવાબદાર
20/08/2026

નશાના બેરોકટોક વેપાર લઠ્ઠાકાંડ થાય વારંવાર હપ્તાખોર ભાજપ સરકાર બેદરકાર
હર્ષ સંઘવી છે જવાબદાર

ભાજપના ભ્રષ્ટાચાર ના પાપે ભાવનગરમાં લઠ્ઠાકાંડ ત્રણ યુવાનોએ ગુમાવ્યા છે જીવ મોટા ફડાકા મારતા હર્ષ સંઘવી ભૂલ સ્વીકારી રાજી...
19/08/2026

ભાજપના ભ્રષ્ટાચાર ના પાપે ભાવનગરમાં લઠ્ઠાકાંડ

ત્રણ યુવાનોએ ગુમાવ્યા છે જીવ મોટા ફડાકા મારતા હર્ષ સંઘવી ભૂલ સ્વીકારી રાજીનામું આપે

દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ વેચાય પણ ઝેરી દારૂ વેચાયહપ્તાના ચક્કરમાં યુવાનોને નશાના રવાડે ચડાવી ભરખી રહેલ ભાજપ સરકારે હદ...
19/08/2026

દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ વેચાય પણ ઝેરી દારૂ વેચાય
હપ્તાના ચક્કરમાં યુવાનોને નશાના રવાડે ચડાવી ભરખી રહેલ
ભાજપ સરકારે હદ વટાવી

Address

Rajkot

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajkot City Congress posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share