08/12/2021
तमिलनाडु में एक हेलिकॉप्टर की दुर्घटना में चीफ ऑफ डिफेंस स्टाफ जनरल श्री बिपिन रावत जी के अवसान का दुःखद समाचार प्राप्त हुआ है।
ईश्वर उनकी दिवंगत आत्मा को शांति एवं उनके परिजनों को इस संकट समय में शोक सहने का संबल प्रदान करे ऐसी *मारूती वीर जवान ट्रस्ट सुरत गुजरात* ईश्वर को मनोकामना करते है🙏🏼ॐ शांति 🙏🏻
25/09/2021
#मारुति_वीर_जवान_ट्रस्ट__सूरत विनम्र श्रधांजलि अर्पित करता है ।
वीर शहीद जवान #मेजर_अनुज_राजपूत और #मेजर_रोहित_कुमार की शहादत पर पुरा भारत देश और #मारुतिवीरजवानट्रस्ट__सुरत दुःखकी अभ्यर्थना व्यक्त करता है और उनके परिवार के लिए गहरी सवेंदना प्रकट करते है ।
मारुती वीर जवान ट्रस्ट की स्थापना 2017 में सूरत गुजरात में हुए थी, भारत देश की केवल एक ऐसी संस्था जो हमारे देश की सीमाओकी रक्षा करते हुए वीरगति को प्राप्त हुए वीर शहिद जवान के परिवार के लिए कार्यरत है, संस्था के द्वारा आज तक 165 जितने वीर शहीद जवान के परिवार को सूरत स्थित आमंत्रित करते भव्य सन्मान के साथ प्रत्यक्ष परिवार को सन्मान के तौर पर 250000 (दो लाख पचास हजार) की शौर्यराशि अर्पित की गए है ।
आगामी समय में मारुती वीर जवान ट्रस्ट 150 से ज्यादा वीर शहीद जवान के परिवार को सूरत स्थित आमंत्रित करते भव्य सन्मान के साथ सभी परिवार को 250000 (दो लाख पचास हजार) की शौर्यराशि अपर्ण करेंगे ।
भारत देश की 135 करोड़ की जनसंख्या है, देश की सीमाओकी रक्षा के लिए भारत माँ के बहादुर बेटे हमारे परिवार की सुरक्षा के लिए अपने परिवार से दूर कहि सारी मसीबतो के साथ दिन-रात वार त्यौहार देखे बिना देश की सीमाओं पर तैनात रहते है । मारुती वीर जवान ट्रस्ट उन वीर जवानो को शत शत नमन करते है ।
भारत देश की करोड़ो राष्ट्रप्रेमी जनता को बस एक गुजारिश है की हम वीर शहीद जवान के परिवार के लिए ज्यादा कुछ नहीं लेकिन प्रतिदिन कम से कम 1-1 रुपये अपर्ण कर ही शकते है ।
किसी को भी वीर शहीद जवान के परिवार के लिए अगर राशि अपर्ण करना चाहते हैं तो हमारी संस्था की बैंक जानकारी निचे दी हुए है जो राशि संपूर्ण ही शहीद जवान के परिवार के हितार्थ ही उपयोग होगी ।
BANK:- VARACHHA BANK
A/C NAME :- MARUTI VEER JAVAN TRUST
A/C NO:- 01330110282373
RTGS / NEFT IFSC:- VARA 0289013
ACCOUNT TYPE : CURRENT ACCOUNT
जय हिंद 🇮🇳
वंदे मातरम 🇮🇳
भारत माता की जय 🇮🇳
14/09/2021
मारुती वीर जवान ट्रस्ट-सूरत गुजरात आयोजित शहीदों को सलाम- तृतीय सन्मान समारोह का आज के दिन दो साल पुरे हुए दिनांक १४/०९/२०१९ के शुभ दिन को भारत देश के विविध राज्यों से भारत देशकी सीमाओकी रक्षा करते करते शहीद हुए १२२ जिनते वीर शहीद जवानो के परिजनों को सूरत के अतिथि बनाकर भव्य सन्मान किया गया और सन्मान के तोर पर २,५०,००० (दो लाख पचास हजार ) शौर्य राशि अर्पित किया है और इस समारोह के साक्षी सूरत की लाखो राष्ट्रप्रेमी जनता बनी है ।
जिसमे मुख्य अतिथि के रूप में हमारे भारत सरकार के रक्षा मंत्री श्री राजनाथ सिंहजी और विशेष अतिथि के रूप में श्री आचार्य देवव्रतजी ( गुजरात राज्य के राज्यपाल ), श्री मनसुखभाई एल. मांडविया ( केंद्रीय आरोग्य मंत्री भारत सरकार ),मनिन्दरजीत सिंह बिट्टा ( अखिल भारतीय आतंकवाद विरोधी मोर्चा के अध्यक्ष ), श्री सी.आर.पाटिलम (सांसद नवसारी,सूरत), श्री दर्शनाबेन जरदोश (सांसद नवसारी,सूरत), और श्री जगदीशभाई पटेल (पूर्व मेयर-सूरत) भी उपस्थित रहे थे ।
#मारूती_वीर_जवान_ट्रस्ट_के_साथ_जुडने_के_लीये_नीच्चे_की_लीकं_ओपनकर_जोईन्ट_का_बटन_दबाईये
https://t.me/MarutiVeerJawanTrustVolunteer
18/04/2021
#મારૂતી_વીર_જવાન_ટ્રસ્ટ_યુવાટીમ
સુરત જીલ્લા ના કોરોના ગ્રસ્ત નાગરીકો ની રાત દિવસ યોગ્ય સારવાર માટે હોસ્પીટલો મા સમય સર પહોચ્ચાડ તા 108 ના તમામ કોરોના યોઘ્ઘા જે લોકો ની સૈવા કરે છે તેવા મીત્રો ની સૈવા નો લાભ આપડી યુવાટીમ કરી રહીશે તેમને હરોજ સમયસર પોસ્ટીક ભોજન પહોચ્ચાડી છેલ્લા ૨૦ દિવસ થી કરી રહી છે
શું તમે મીત્રો તમે સહીયોગ આપવા માગો છો સૈવા મા તો નીચ્ચે ના એકાઉન્ટ મા તમે એક રૂપીયા નુ દાન પણ નાખશો તો સદઉપયોગજ થશે જયહિન્દ
A/C NAME :- MARUTI VEER JAVAN TRUST
A/C NO:- 01330110282373
IFSC:- VARA0289013
BANK:- VARACHHA BANK
01/12/2020
*મારુતિ વીર જવાન ટ્રસ્ટ યુવા ટીમ* દ્વારા જે લોકો ને બસ મારફતે *કામરેજ ચોકડી* પર ઉતારવામાં આવે છે તેવા વડીલો, મહિલાઓ અને બાળકો ને *સુરત સીટી માં પ્રવેશ* કરવામાં તકલીફ પડે છે તેવા લોકો ને તેમના એરિયા માં પહોચાડવા માં આવશે આ *સેવા ના કાર્ય માં તમારે એક પણ રૂપિયો આપવાનો નથી* આ કાર્ય *મારુતિ વીર જવાન ટ્રસ્ટ યુવા ટીમ* ના સભ્યો ની પોતાની ફોર વ્હીલ દ્વારા કરવામાં આવે છે અમારી ટીમ હર હંમેશ રાષ્ટ્ર સેવા એજ પ્રભુ સેવા સમજી ને કાર્ય કરે છે..
સમય : રાત્રે ૯:૩૦ થી ૪:૩૦ સુધી
કોન્ટેક્ટ નંબર: 9712200022 / 7874771590...
વઘુ મા વઘુ આ પોસ્ટ શેરકરવા વિનંતી જેથી લોકો સુઘી યોગ્ય માહીતી પહોચ્ચે અને તકલીફ નપડે કોય પણ નાગરીક ને જયહિન્દ
04/11/2020
ગુજરાત રાજ્યની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી,જ્યોતિગ્રામ યોજના,જળ સિંચાઈ યોજના,અને ટ્રેક્ટરને ખેડૂતોનું બળદગાડું ઘોષિત કરનાર અને ખેડૂત લાભાર્થે પ્રગતિના અસંખ્ય દ્વારા ઉઘાડનાર ખેડૂતપુત્ર સ્વ.કેશુબાપાને સાચા અર્થમાં શ્રદ્ધા સુમન અર્પણ કરવા સર્વ જ્ઞાતિ સમાજ દ્વારા શ્રધ્ધાંજલી કાર્યક્રમ આવો સૌ સાથે મળી ને શ્રધ્ધાંજલી આપવી.🙏🏻🙏🏻🙏🏻
22/10/2020
જમ્મુ કાશ્મીરમાં માતૃભૂમિની રક્ષા કરતા ચોટીલાના ચોરવીરા ગામના રઘુભાઈ બાવળીયા શહીદ થતા દુ:ખી હૃદય સાથે અશ્રુપૂરિત શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
દેશ માટે બલિદાન આપનાર આ વીર જવાનના આપણે સર્વે હંમેશા ઋણી રહીશું મારૂતી વીર જવાન ટ્રસ્ટ સુરત ગુજરાત દુખ વ્યક્ત કરે છે
પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ અને પરિજનોને શક્તિ અર્પે.
ૐ શાંતિ...
https://t.me/MarutiVeerJawanTrustVolunteer
16/07/2020
તમે આ આખુ વાચ્ચીયુ કે નય તે મને ૧૦૦% ખબર પડીજશે
જો તમે આ નય વાચ્ચો અને તો સમજજો આવનારી પેઠી ખુબજ દુખી થશે આપડી આજના સમય મા આપડા દેશ મા જે આન બાન શાન થી નારા બોલાય છે અને જેના નામ પર તમામ રાજકીય પાલ્ટી મતની રાજનીતી કરે છે તેનુ કોય સાંભળવા વાળુ નથી જયજવાન જયકિશાન
આજે આ ખેડૂત પરિવારની એક દેશના નાગરિક તરીકે તરફદારી નહીં કરો તો આવતી કાલે તમારો પણ વારો આવશે જ એ નક્કી છે ત્યારે તમને પણ કોઈ સાથ નહીં આપે ...
દેશના ખેડૂતોને ગુલામ બનાવવાનો ચાલી રહેલો ખતરનાક ખેલ....
ગુજરાત સરકારે જ્યારે જમીન માટે આદીવાસીઓ પર થતો જુલ્મ અને જોહુકમી થતાં મુકપ્રેક્ષક બનીને જોવા કરતા જો અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હોત તો કાળા અંગ્રેજોએ બનાવેલ SIR , જમીન સંપાદન,જેવા ખેડૂત વિરોધી કાળા કાયદાને રોકી શકાયો હોત અને અેક વાયરસની માફક દેશમાં ફેલાતા રોકી શકાયો હોત... પરંતુ હવે છેલ્લી તક છે
એકવાર નાત, જાત, ધર્મ, સંપ્રદાય, પક્ષ વગેરે ના વાડામાંથી બહાર નીકળી ફક્ત દેશના એક નાગરિક તરીકે, ફક્ત એક ખેડૂત તરીકે આપણા અધીકારોનુ રક્ષણ કરવા લડીએ નહિતર ફરીથી ગુલામ બનવાનો માર્ગ મોકળો એ નક્કી.... જાગ્યા ત્યારથી સવાર
મધ્યપ્રદેશનાં ગુનામાં ઉભા પાક પર સ્થાનિક તંત્ર બુલડોઝર ફેરવવા આવી પહોચ્યું. ગરીબ ખેડૂત પતિપત્નીએ શીવરાજસીહની પોલીસને વિનંતી કરી કે પાક ઉભો છે ત્યાં સુધીનો સમય આપે. કેમ કે પોતે જમીન બીજા પાસેથી વાવણી માટે અડધા ભાગે રાખેલી છે, છોકરાંઓ નાના છે અને માથે રૂ. ત્રણ લાખનું દેવું છે.
જો પાક નહીં થાય તો પોતે કદી દેવામાંથી બહાર નહીં આવી શકે.પણ શીવરાજ સરકારની પોલીસ અને અધિકારીઓએ કશું કાને ન ધર્યું. એટલે પહેલાં પત્ની સાવિત્રી અને પછી પતિ રાજુએ પાકમાં છાંટવાની દવા પી લીધી. પણ એ પછી તેમનાં સંતાનોએ જે આક્રંદ કર્યો તે જોઈને ભલભલા પથ્થર દિલો પણ પીગળી જાય. રાજુ અને સાવિત્રીનાં સંતાનો તેમને ખોળામાં લઈને ભયાનક રીતે રડ્યાં. એક બાળકી તો સાવિત્રીની છાતીએથી અળગી જ નહોતી થતી. વાસ્તવતમાં જમીન પર કોલેજ બનવા જઈ રહી છે અને કોન્ટ્રાક્ટ એજન્સીએ તંત્રને જમીન ખાલી કરાવી આપવા કહ્યું હતું. રાજુએ માત્ર પાકની કાપણી પતી જાય ત્યાં સુધીનો સમય માગ્યો હતો, પણ બિલ્ડરોની તરફદાર સરકારે તે માન્યું નહીં. ઉલટાનું તેના ભાઈ, પત્ની અને અન્ય પરિવારજનોને માર માર્યા. સૌથી આશ્ચર્યની વાત હવે આવે છે કે, અમિતાભની ખીચડીમાં ક્યો મસાલો નાખ્યો છે ત્યાં સુધીની ચિંતા કરતા અંઘનાગરીકો ક્યારે જાગ્રુત નાગરિક બનશે ???..
જો આખુ વાચ્ચીયુ હોય તો કોમેન્ટ મા જય જવાન જય કિશાન લખજો અને શેર કરજો
જે દેશના કિશાન અને સુરક્ષા કરતા જવાન માટે દેશ ના નાગરીકો સહાનુભુતી નહી હો લાગણી ન હોય અને એનુ માન સન્માન ન કરતા હોય તે દેશ ની અંઘોગતી ૧૦૦૦% થાય થાય ને થાય એક પેટ ભરનાર છે અને એક આપડા પરીવાર માટે રાત દિવસ સુરક્ષા કરનાર બલીદાન આપનાર છે
03/07/2020
સોસાયટી ના પ્રમુખશ્રી અથવા સોસાયટીના કોય પણ એક સભ્ય સ્ટીલ નુ વાસણ લય આવવાનુ અને સોસાયટી મા સ્વયભુ પોતાની રીતે વીતરણ કરવાનુ તો તમામ મીત્રો આ સૈવા નો લાભ લેજો અને આપડે કોરોના થી બચ્ચી શકીયે અને આપડુ ઘર સોસાયટી સુરક્ષીત રહે તેવા સહુ સાથે મળી ને પ્રયત્ન કરીયે
શેર કરજો એટલે વઘુ લોકો સુઘી આ માહીતી પહોચે
https://t.me/MarutiVeerJawanTrustVolunteer
🔺*અવસ્ય લાભ લો અને બીજાને અપાવો.*🔻
નિયામક શ્રી,આયુષ વિભાગ ,ગાંઘીનગર દ્રારા પ્રેરિત
*❤️મારુતિ વીર જવાન ટ્રસ્ટ, સુરત,યુવા ટીમ આયોજીત❤️*
ઋતુ સંઘિજન્ય રોગો/કોરોના વાયરસ તથા અન્ય વિકારો સામે રક્ષણાત્મક
*આર્યુવેદિક અમૃતપેય “ઉકાળો વિતરણ”*
•
તારીખ:-🔻
*૦૪/૦૭/૨૦૨૦ થી ૦૮/૦૭/૨૦૨૦ *
•
સમય:- 🔻
*સવારે ૦૭:૦૦ થી ૦૯:૦૦ વાગ્યા સુઘી*
•
સ્થળ:-🔻
*“સરથાણા કોમ્યુનિટી હોલ” સરથાણા, જકાતનાકા,સુરત*
*કોરોના કો હરાના હે...*
25/06/2020
મારૂતી વીર જવાન ટ્રસ્ટ સુરત
શહિદ જવાનોની શહાદતને વંદન કરે છે ગલવાન ઘાટીમાં થયેલ હુમલામાં શહિદ થયેલા ૨૦ વિરશહીદ જવાનોના પરિવારને મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્રારા 50 લાખ રૂપિયાની આથિઁક સહાય જાહેર કરે છે
દરેક શોર્ય પરિવાર ને 2.50 લાખની આર્થિક સહાય ચેક દ્રારા અર્પણ કરવામાં આવશે.
જે રાષ્ટ્રપેમી નાગરીકો મારૂતી વીર જવાન ટ્રસ્ટ પરીવાર મા જોડાવવા માગતા હો તે આ લીક ખોલી ગુર્પ મા જોડાઈ શકો છો
https://t.me/MarutiVeerJawanTrustVolunteer
19/06/2020
Blood donation and planting of trees on Karunesh ranpariya birthday 🩸