08/01/2026
માનનીય નાયબ મુખ્યમંત્રી અને મજુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવીનાં જન્મદિવસે નિમિત્તે વન સ્ટેપ ચેરીટેબલ ટ્રસ્ટ અને રાંદેર પોલીસ દ્વારા પાલનપુર પાટિયા સ્થિત માતોશ્રી વૃદ્ધાશ્રમનાં સીનીયર સિટીઝન્સ માટે ભોજનનું આયજન કરાયુ. જેમાં રાંદેર પીઆઈ આર.જે ચૌધરી તથા રાંદેર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં.
સાથેજ આ સેવાકાર્યોમાં વન-સ્ટેપ ચેરિટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી જયશ્રીબેન પંડ્યા અને કેયુરભાઈ ધ્રુવ, રણજીત જૈન, તરુણ હરસોરા ઉપસ્થિત રહ્યાં.
Ronak Dhru
Ronak Dhru
15/09/2025
Onestep Charitable trest pre-Navratri 2025
आदरणीय मेहमान श्री मुकेश भाई दलाल,किशोरजी बिंदल और श्री कालू भाई का स्वागत व सम्मान किया।💐💐💐
Ronak Dhru
15/09/2025
Onestep pre-Navratri 2025 💐🥳
गरबा प्रतियोगिता में भाग लेने वाले सभी विजेताओं को पुरस्कार दिया गया 🥳
16/12/2024
वन स्टेप चेरीटेबल ट्रस्ट द्वारा शांति निकेतन वृद्धाश्रम में बड़े बुज़र्गो के साथ अच्छा समय बिताया ओर उन्हें भोजन करवाया गया 🙏
10/12/2024
वनस्टेप चेरीटेबल ट्रस्ट द्वारा स्मिमेर अस्पताल में भर्ती बच्चों को फलो का वितरण किया।
16/08/2024
78 Independence Day celebration ☺️🥳
14/06/2024
वनस्टेप चेरीटेबल ट्रस्ट के फ़ाउंडर श्रीमति रोनकबेन ध्रु को जन्मदिन की हार्दिक शुभकामना 💐🥳Ronak Dhru
Tarun Harsora
Amisha Rawal
Ranjeet Jain
Priyank Jariwala
Vikash Prajapati
Supal Patel
Zeel Vyas
Nalini Barot
J. P. Patel
Rajani Jain
Poonam Jain
Hetal Mehta Shah
Anil Madanlal Dugad
Gunjan Munjal
Raju Shah