Jemish Dhameliya social activist

Jemish Dhameliya social activist

Share

political

01/05/2021

વિશ્વભરમાં વસતા સૌ ગુજરાતીઓને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિતે અનેકાનેક શુભેચ્છાઓ!

જય જય ગરવી ગુજરાત...

21/04/2021

પ્રભુ શ્રીરામ જન્મોત્સવના પાવનપર્વ શ્રીરામ નવમીની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ

16/04/2021

મારાજીવનના માર્ગદર્શક અને ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી એવા Raghubhai Humbal *ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ..

10/04/2021

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહનજી ભાગવત કોરોના પોઝીટીવ થવા છે અને સાવધાની સ્વરૂપે હોસ્પીટલમાં દાખલ થયા છે.
પૂજ્ય મોહનજી ભાગવત ઝડપથી સ્વસ્થ થાય એવી માઁ ભારતીના ચરણોમાં પ્રાર્થના🙏

31/03/2021
Photos from Jemish Dhameliya social activist's post 31/03/2021

આ વિદેશ નથી..આ સુંદર ફોટો આવાસ યોજના નીચે તૈયાર થયેલા આવાસની બિલ્ડીંગનો છે....
જે સુરતમાં હાલ જ બની જે તૈયાર થઈ છે..
આપણે ઘરે દરેક આઈટમમા ન વાપરી શકીએ એવી આધુનિક અને સર્વોત્તમ વસ્તુ વાપરીને બનાવવામાં આવ્યા છે...વિકાસ ન દેખાય તો આંખ ના નમ્બર તપાસ કરાવવા છતાંય ન દેખાય તો કોઈ સારા ન્યુરોસર્જન નો સંપર્ક કરવો જોઈએ...
#ભાજપ #વિકાસ #ઘરનુંઘર

16/03/2021

સંગઠનના વિકાસ મૂલ્યોને જન-જન સુધી પહોંચાડવા અવિરામ કટિબદ્ધ લોકપ્રિય સાંસદ અને ભાજપા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી. આર. પાટીલજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.

ઈશ્વર આપને નિરામય સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ અર્પે તથા આપનું માર્ગદર્શન હંમેશા કાર્યકર્તાઓને મળતું રહે એવી પ્રાર્થના.

12/03/2021

સુરત મહાનગરનાં નવનિયુક્ત મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઇ જોધાની, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ, દંડક શ્રી વિનોદભાઇ પટેલ અને શાસક પક્ષનાં નેતા શ્રી અમિતસિંહ રાજપૂતજીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનાં “સત્તા દ્વારા સેવા”નાં સંસ્કારને આપ સૌ ચરિતાર્થ કરશો અને સુરત મહાનગરને વિકાસનાં પથ પર અગ્રેસર રાખશો એવી શુભકામનાઓ પાઠવું છું.

11/03/2021

ना आदि ना अंत है उसका।
वो सबका, न इनका उनका।
वही शून्य है, वही इकाई।
जिसके भीतर बसा शिवायः। 🙏🏼

ओम नमः शिवाय

28/02/2021

वे भारतीय स्वाधीनता आंदोलन के प्रमुख नेताओं में से एक थे । उन्होंने भारतीय संविधान के निर्माण में भी अपना योगदान दिया ।

भारत के पहले राष्ट्रपति डॉ. राजेंद्र प्रसाद जी को उनकी पुण्य तिथि पर शत शत नमन । उनके विचार हमेशा प्रेरणा देते रहेंगे ।

Photos from Jemish Dhameliya social activist's post 21/02/2021

મિત્રો લોકશાહી નું પાવન પર્વે એટલે ચૂંટણી અને તેમા મત આપી આ પર્વ ની ઉજવણી કરી.પહેલા કમળ અને પછી ખમણ.

Want your business to be the top-listed Government Service in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address

Surat