Hinaya chavda
એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ઈ/7460 સુરત
એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ઈ/7460 સુરત
એક સંસ્થા છે વિઘવા સાહી ગરીબ બાળકોને ભણાવા અને વુઘ માં બાપ ને સાચાવનુ કામ કરીએ છીએ
આમારી સંસ્થા આવી અનેક સેવાઓ નાં કામ કરે છે
મારા નવા ફોલોઅરનું સ્વાગત છે! તમારી સાથે જોડાઈને હું ખુબ ખુશ છું! રામસિંગ પરમાર, લાડજી અનુપજી ડેરીયા, Somabhai Bajaniya, જીવનશામજીવનબારૈયા બારૈયા
03/03/2026
ऐकता चेरीटेबल ट्रस्ट तरफ से
रंगों की वर्षा, गुलाल की फुहार
सूरज की कोरेक किरणे खुशियों की बौछार चंदन की खुशबू, अपनों का प्यार मुबारक हो आपको होली का त्योहार हैप्पी होली
Hinaya Chavda
GujjuRocks - ગુજ્જુરોક્સ
श्री द्वारकाधीश दर्शन
Hindustan
26/02/2026
#એકતા_ચેરીટેબલ_ટ્રસ્ટ તરફથી
ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓ ને
💐
Mukesh Chavda
Ekta Bharti
એકતા પરીવાર ટ્રસ્ટ
26/01/2026
એકતા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી
જગત જનની માં ખોડલના પ્રાગટય દિન આઈ શ્રી ખોડીયાર જયંતિ ના પાવન દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ..
#ખોડીયારજયંતિ
25/01/2026
મહા સુદ બીજ નાં જય આપાગીગા 🙏
મહા સુદ નાં એ સીતારામ 🙏
Satadhar
સત નો આધાર સતાધાર
Mukesh Chavda
GujjuRocks - ગુજ્જુરોક્સ
01/12/2025
એકતા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી
ભગવદ્ ગીતા એ જીવનનું ઉદ્દેશ્ય સમજીને સત્યના માર્ગે જીવવાનો પાવન સંદેશ છે.
ભગવાન શ્રી કૃષ્ણએ જ્ઞાન, ભક્તિ, ક્રિયા, કર્મ – એ દરેક રીતે મોહથી મુક્તિ પામવાનો માર્ગ ભગવદ્ ગીતામાં બતાવ્યો છે. પ્રજ્ઞામાં સ્થિત રહીને પરમની પ્રાપ્તિ તરફ ભગવાન આપણને દોરી જાય છે.
ભગવદ્ ગીતા એ ભારતભૂમિએ વિશ્વને આપેલું શાશ્વત શાંતિનું અમૃત છે.
આપ સૌને ગીતા જયંતીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ.
Hinaya Chavda
Click here to claim your Sponsored Listing.
