19/05/2026
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ સ્તરે નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી. સૌ નવ નિયુક્ત પદાધિકારીઓને ખુબ ખુબ અભિનંદન.
💐💐💐💐💐💐
આમ આદમી પાર્ટી સુરત શહેર ઉપપ્રમુખ
19/05/2026
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ સ્તરે નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી. સૌ નવ નિયુક્ત પદાધિકારીઓને ખુબ ખુબ અભિનંદન.
💐💐💐💐💐💐
19/05/2026
18/05/2026
આટલો બધો ડર કેમ?? સાહેબ ના જુઠ્ઠાણા નો એક પણ વીડિયો મૂકશો તો ભારત ના બ્લોક થઈ જશે
27/04/2026
સૌ મતદારોનો હૃદયપૂર્વક આભાર 🙏🏻
તમારા વિશ્વાસ, પ્રેમ અને આશીર્વાદ બદલ હું દિલથી આભારી છું. આપ સૌએ મને જે સમર્થન આપ્યું છે, તે માત્ર જીત નહીં પરંતુ એક મોટી જવાબદારી હશે.
આપનો એક એક મત મને સેવા માટે પ્રેરણા આપે છે. હું વચન આપું છું કે આપની આશાઓ અને અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે હંમેશા નિષ્ઠાપૂર્વક કામ કરીશ.
આ સફર આપ સૌ સાથે મળીને વિકાસ, પારદર્શિતા અને સકારાત્મક બદલાવ તરફ આગળ વધવાની છે.
ચાલો, મળીને આપણા વિસ્તારને વધુ સારો બનાવીએ.
ફરી એકવાર આપ સૌનો દિલથી આભાર 🙏🏻
25/04/2026
📅 26/04/2026
તમારો કિંમતી અને પવિત્ર મત 🗳️
આમ આદમી પાર્ટીને આપી અપાવો ભવ્ય વિજય ✊
👨👩👧👦 આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે
📚 સારું શિક્ષણ
🏥 સારું આરોગ્ય
🎓 શિક્ષિત અને ઈમાનદાર ઉમેદવારોને પસંદ કરો
આ વખતે બદલાવ માટે મત આપો!
રાત્રે ૧:૧૫ એ આમ આદમી પાર્ટી ના જંડા કાઢવા નીકળ્યા છે….આટલો ડર કેમ??? કાર્યકર્તાઓ એ અડધી રાત્રે ભગાવ્યા