25/11/2017
ગાંડો નહિ સાચો વિકાસ
This Page for Surat City Congress
25/11/2017
ગાંડો નહિ સાચો વિકાસ
કોંગ્રેસે ભૂતકાળમાં સાચો વિકાસ કર્યો છે અને ભવિષ્યમાં પણ નવસર્જન કરી બતાવશે
જાતીવાદના ઢંઢેરા નીચે ગુજરાત નો અવાજ દબાઈ ગ્યો છે, ગુજરાતમાં પોતાનો હક માંગવો એ જાતિવાદ છે? શું સરકારની સામે બોલે એ બધા ખોટા? એ લોકો ભૂલી ગયા કે અંગ્રેજોને હરાવનારા પણ ગુજરાતી જ હતા અને આ એજ પાક્કા ગુજરાતી છે હું છું પાક્કો ગુજરાતી