Surat Gopipura Heritage Treasure
GOPIPURA IS MOST PROSPEROUS VERY OLD AREA OF SURAT, OF JAIN MERCHANTS OF GEMS,JEWELLERY DIAMONDS, H
Click here to claim your Sponsored Listing.
WEL COME MESSAGE FOR SURAT GOPIPURA HERITAGE TREASURE WALK
આપણે દેશ-વિદેશમાં લાખો રૂપિયા અને ઘણાં દિવસો ખર્ચીને ત્યાનાં જોવા જેવા અને હેરિટેજ સ્થળોની હોંશેહોંશે મુલાકાત લઈએ છીએ. પરંતુ આપના રાજ્યમાં અને શહેરમાં જ, અને આસપાસ આવેલા જોવા જેવા સ્થળો વિષે આપણને પૂરતી માહિતી પણ હોતી નથી. એવું દુનિયાનાં ઘણાં મુખ્ય સ્થળોની મુલાકાત લીધા પછી મને લાગ્યું, હું ગોપીપુરામાં ઉછરેલ હોય, મને ત્યાનાં સૌકાઓ પુરાના સ્થાપત્યો જેવા કે, ૪૭ જેટલા જૈન દેરાસરો, ચૌદ જેટલી જ્ઞાન શાળાઓ, કલાત્મક હવેલીઓ, પૌરાણિક ભવ્ય સ્કૂલો અને લબ્ધ પ્રતિષ્ઠિત કવિ-લેખકો-સુધારકોનાં નિવાસ સ્થાનોની માહિતી હતી, તેમાથી ત્રણ કલાક અને આશરે ત્રણ કિ.મી.ના વોકિંગ રૂટમાં આવતાં ત્રીસેક જેટલા હેરિટેજ સ્થળોની સર્કિટ બનાવી, અમો દર મહિને, એક રવિવાર લેખે પંદર જેટલી વોકનું આયોજન કર્યું, જેમાં આશરે પંદરસો જેટલા પ્રબુદ્ધ લોકો, ફોરેનર્સ, આર્કિટેક્ચર અને આર્ટના વિદ્યાર્થીઓ અને તેમની ફેકલ્ટીઓ તેમજ ફોટોગ્રાફર્સ એસોસિએશનો વિ. જોડાયા. આપને પણ એક રવિવારે આ વોકમાં જોડાવા આમંત્રણ છે.
આપશ્રી આપના મોબાઈલ પર ગોપીપુરા હેરિટેજ વોકની માહિતી મેળવવા માટે https://chat.whatsapp.com/IK8jF5t6YpYIc3be86qN3U લિંક પર ક્લિક કરી વોહ્ટ્સપ ગ્રૂપમાં જોડાય શકશો, અને માહિતી મેળવી શકશો.
આ ઉપરાંત ફેશબુક : https://www.facebook.com/SURAT.GOPIPURA.HERITAGE.TREASURE.WALK
તેમજ ઇન્ટ્રાગ્રામ :
Location
Category
Contact the business
Telephone
Website
Address
Surat
395003
