Ranjitsinh vala

  • Home
  • Ranjitsinh vala

Ranjitsinh vala हमारा धर्म हमे सिखाता है की डर ही सबसे बड़ा पाप है

વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવા માટે હું તો સહપર...
21/08/2025

વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવા માટે હું તો સહપરિવાર જઈ રહ્યો છું,

આપ સૌ પરિવાર સાથે આવો છો ને!?

🗓️ 25 ઓગસ્ટ, 2025 સોમવાર
🕙 બપોરે 4:30 કલાક
📍ખોડલધામ ગ્રાઉન્ડ
નિકોલ, કર્ણાવતી.

આજરોજ અમદાવાદ નરોડા ખાતે “હર ઘર તિરંગા” અભિયાન અન્વયે આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં રાષ્ટ્રપ્રેમના ભાવ સાથે ઠક્કરબાપાનગર ...
13/08/2025

આજરોજ અમદાવાદ નરોડા ખાતે “હર ઘર તિરંગા” અભિયાન અન્વયે આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં રાષ્ટ્રપ્રેમના ભાવ સાથે ઠક્કરબાપાનગર વોર્ડ મા થી મોટી સંખ્યા વોર્ડ ના હોદેદારો અને કાર્યકર્તાઓ સાથે ભવિષ્યની પેઢી સાથે દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

વોર્ડ ની ટીમ અને કાર્યકર્તા અને મિત્રો જોડાઈ સૈન્યના જવાનોની વીરતાને વંદન કર્યા.

ભારત માતા કી જય 🇮🇳




🇮🇳

ભારતીય જનતા પાર્ટી ના વિરાટ નગર વોડ મંત્રી અને મારા પરમ મિત્ર અજયસિંહ રાણા ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ 🎂
29/06/2025

ભારતીય જનતા પાર્ટી ના વિરાટ નગર વોડ મંત્રી અને મારા પરમ મિત્ર અજયસિંહ રાણા ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ 🎂

જય હિન્દ જય જય ગરવી ગુજરાત
25/05/2025

જય હિન્દ જય જય ગરવી ગુજરાત

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Ranjitsinh vala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your organization to be the top-listed government service?

Share