07/10/2026
રાષ્ટ્રસેવામાં સમર્પિત 25 વર્ષ,
સમાજસેવામાં સમર્પિત 25 વર્ષ,
જનસેવામાં સમર્પિત 25 વર્ષ,
માતૃભૂમિની સેવામાં સમર્પિત 25 વર્ષ...
માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 25 વર્ષના અવિરત સેવાકાળને કોટિ-કોટિ નમન.