Hamza Ghagha

Hamza Ghagha Social Activist⚡ | Human👥 Rights💪 Activists⚡ | RTI Activist⚡ | AIMIM🪁

21/08/2026

નેતાઓની સુરક્ષા માટે પ્રોટોકોલ છે… ,😡🤔
સામાન્ય નાગરિકની સુરક્ષા માટે શું છે?”

Freedom is not just our Right it is our Responsibility 🇮🇳
14/08/2026

Freedom is not just our Right it is our Responsibility

🇮🇳

11/08/2026

Kya Kanoon seh bad ke is desh meh koi he ? ❓🤔

11/08/2026

🚨⚖️ કાયદા સામે કોઈ મોટું નથી!

📅 10 ઓગસ્ટ 2026ના રોજ પાલનપુર S.O.G. પોલીસ સ્ટેશન ખાતે એક સામાજિક કાર્યકર્તા સાથે થયેલા કથિત ગેરવર્તન, ધાર્મિક ટિપ્પણી અને ગોપનીયતાના કથિત ઉલ્લંઘન અંગે ગંભીર રજૂઆત કરવામાં આવી.

✊ જાગૃત નાગરિકો અને સમાજના આગેવાનોએ બનાસકાંઠા રેન્જના આઈ.જી. સમક્ષ નિષ્પક્ષ તપાસની માંગ કરી.

⚖️ કાયદાકીય ભંગ થયો હોય તો નિયમ મુજબ તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

👮‍♂️ વર્દી સન્માનનું પ્રતિક છે, કાયદાથી ઉપર હોવાનો અધિકાર નથી!

🗣️ અન્યાય સામે મૌન નહીં — કાયદેસર અવાજ જરૂરી છે!

📚 જાગૃત બનો • કાયદો જાણો • અધિકારો જાણો ⚖️

📲🔥 આ મેસેજ વધુમાં વધુ SHARE કરો — કદાચ તમારું એક SHARE કોઈ એક વ્યક્તિને તેના અધિકારો વિશે જાગૃત કરી શકે! 🤝

11/08/2026

*🚨⚖️ કાયદા સામે કોઈ મોટું નથી!*📩

📅 10 ઓગસ્ટ 2026ના રોજ પાલનપુર S.O.G. પોલીસ સ્ટેશન ખાતે એક સામાજિક કાર્યકર્તા સાથે થયેલા કથિત ગેરવર્તન, ધાર્મિક ટિપ્પણી અને ગોપનીયતાના કથિત ઉલ્લંઘન અંગે ગંભીર રજૂઆત કરવામાં આવી.

*✊ જાગૃત નાગરિકો અને સમાજના આગેવાનોએ બનાસકાંઠા રેન્જના આઈ.જી. સમક્ષ નિષ્પક્ષ તપાસની માંગ કરી.*

⚖️ કાયદાકીય ભંગ થયો હોય તો નિયમ મુજબ તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

*👮‍♂️ વર્દી સન્માનનું પ્રતિક છે, કાયદાથી ઉપર હોવાનો અધિકાર નથી!*

🗣️ અન્યાય સામે મૌન નહીં — કાયદેસર અવાજ જરૂરી છે!

📚 જાગૃત બનો • કાયદો જાણો • અધિકારો જાણો ⚖️

*📲🔥 આ મેસેજ વધુમાં વધુ SHARE કરો — કદાચ તમારું એક SHARE કોઈ એક વ્યક્તિને તેના અધિકારો વિશે જાગૃત કરી શકે! 🤝*

17/03/2026
29/01/2026

👆⚡👆⚡👆⚡👆⚡

મદરસાથી ફારિગ થયા હોય કે હજી મદરસા માં હોય — skill તો હવે જરૂરી છે! 💡

The Muman Creative Skool
લાવ્યું છે ખાસ Practical Computer Courses

> 📌 Alim / ફારિગ Talaba માટે:
🔹 Designing
🔹 AutoCAD
🔹 Digital Marketing
🔹 Spoken English
🔹 AutoCAD

📌 મદરસા માં હોય ને Beginners માટે:
🔹 Basic Computer (CCC)
🔹 Accounting + Tally

✨ દીની તઆલિમ સાથે Modern Skill = Bright Future
💰 Fees ? *માત્ર ₹2999/- થી શરૂ

> ⚠️ Limited Batches — First Come First Serve*

📍 Visit Now: The Muman Creative Skool
અમી હોટેલ થી પહેલા , બસ સ્ટોપ ની પાસે , છાપી હાઈવે

📞 Call for Guidance!
👉 +91 98 242 377 21

📌 Today’s decision = Your Child’s Future 🚀

Address

Vadgam
385210

Website

Alerts

Be the first to know and let us send you an email when Hamza Ghagha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share