15/08/2026
🇮🇳 સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ 🇮🇳
આપણા દેશની આઝાદી માટે શહીદ થયેલા વીર સપૂતોને કોટિ કોટિ નમન.
દેશની એકતા, અખંડિતતા અને સંપ્રભુતા જાળવવાનો સંકલ્પ લઈએ અને નવા ભારતના નિર્માણમાં સૌ સાથે મળીને યોગદાન આપીએ.
🇮🇳 જય હિન્દ • જય ભારત 🇮🇳
પ્રથમેશ સિંહ રાવ
ગુજરાત ક્રાંતિકારી પાર્ટી