ITI - Industrial Training Institute, Vadgam

ITI - Industrial Training Institute, Vadgam ITI વડગામનું ઓફિશિયલ એકાઉન્ટ

🔧 મિકેનિક ડીઝલ | ઇલેક્ટ્રિશિયન | ફિટર | કોપા | વાયરમેન | વેલ્ડર | સુઇંગ ટેક્નોલોજી

📍 વડગામ, બનાસકાંઠા , ગુજરાત

આજ રોજ વડગામ તાલુકાના  માન. ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઇ મેવાણી દ્વારા ઔ.તા.સંસ્થા વડગામ ની સૌજન્ય મુલાકાત લીધેલ. જેમાં તેઓ ...
11/08/2026

આજ રોજ વડગામ તાલુકાના માન. ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઇ મેવાણી દ્વારા ઔ.તા.સંસ્થા વડગામ ની સૌજન્ય મુલાકાત લીધેલ. જેમાં તેઓ દ્વારા સંસ્થા ખાતે કાર્યરત વિવિધ ટ્રેડ ના તાલીમાર્થી સાથે સંવાદ કર્યો . સ્ટાફ દ્વારા સરકારશ્રી ની વિવિધ યોજનાઓ વિશે તેમને જાણકારી આપી..તેઓ દ્વારા આઈ ટી આઈ ની કામગીરીની પ્રશંસા કરી અને પ્રવેશ 2026 માં પ્રવેશ મેળવેલ તમામ તાલીમાર્થી ઓ ને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.....

આજરોજ આઈટીઆઈ વડગામ ખાતે જિલ્લા રોજગાર અધિકારી સાહેબ શ્રી ની ઉપસ્થિતિમાં સંસ્થાના આચાર્ય સાહેબ શ્રી તેમજ સમગ્ર સ્ટાફ દ્વા...
06/08/2026

આજરોજ આઈટીઆઈ વડગામ ખાતે જિલ્લા રોજગાર અધિકારી સાહેબ શ્રી ની ઉપસ્થિતિમાં સંસ્થાના આચાર્ય સાહેબ શ્રી તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં વિવિધ પ્રકારના વૃક્ષો, વેલાઓ, છોડ વગેરેનું વાવેતર કરી પ્રકૃતિની સેવામાં ભગીરથ કાર્ય કરવામાં આવ્યું....

આજરોજ ITI Vadgam ખાતે Suzuki India Limited Hansalpur Bechraji કંપનીના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહ...
04/08/2026

આજરોજ ITI Vadgam ખાતે Suzuki India Limited Hansalpur Bechraji કંપનીના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહત્તમ 28000 જેટલા પગાર માટે બહોળી સંખ્યામાં તાલીમાર્થીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો અને સંસ્થાના આચાર્ય સાહેબ ની પ્રેરક ઉપસ્થિતિ માં રોજગારી અને ભવિષ્ય ની તકો વિશે તાલીમાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા...

આઇટીઆઈ વડગામ ખાતે આગામી યોજાનાર પરીક્ષા ની પૂર્વ તૈયારી ના ભાગરૂપે ક્વિઝ કોમ્પિટિશન નું આયોજન તા. 3 અને 4 જુલાઈ 2026 ના ...
09/07/2026

આઇટીઆઈ વડગામ ખાતે આગામી યોજાનાર પરીક્ષા ની પૂર્વ તૈયારી ના ભાગરૂપે ક્વિઝ કોમ્પિટિશન નું આયોજન તા. 3 અને 4 જુલાઈ 2026 ના રોજ કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં તાલીમાર્થી મિત્રોએ ભાગ લીધો, ટ્રેડ ઇન્સ્ટ્રક્ટર શ્રીઓ દ્વારા ક્વિઝનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું, ફોઈ શ્રી અને આચાર્ય સાહેબ શ્રી ની પ્રેરક ઉપસ્થિતિ અને માર્ગદર્શન થી કાર્યક્રમ સફળ રીતે પૂર્ણ થયો...

આઇટીઆઈ વડગામ ખાતે 12 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં યોગા ટ્રેઈનર શ્રીમાન મહેશભાઈ ચારણ સંસ્થાના આચાર...
21/06/2026

આઇટીઆઈ વડગામ ખાતે 12 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં યોગા ટ્રેઈનર શ્રીમાન મહેશભાઈ ચારણ સંસ્થાના આચાર્ય સાહેબ, સ્ટાફ મિત્રો તેમજ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને યોગનું માનવ જીવનમાં મહત્વ સમજાવવામાં આવ્યુ...

આઇટીઆઈ વડગામ ખાતે તા. 16/6/2026 થી 20/6/2026 સુધી 5 દિવસ બાગાયત ખાતું ગુજરાત સરકાર દ્વારા મહિલા તાલીમ અને વૃત્તિકા સહાય ...
20/06/2026

આઇટીઆઈ વડગામ ખાતે તા. 16/6/2026 થી 20/6/2026 સુધી 5 દિવસ બાગાયત ખાતું ગુજરાત સરકાર દ્વારા મહિલા તાલીમ અને વૃત્તિકા સહાય યોજના અંતર્ગત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં 29 થી વધુ વાનગીઓ ની રેસીપી ની તાલીમ મહિલા તાલીમાર્થીઓને આપી આત્મ નિર્ભરતા તરફ નો એક સહિયારો પ્રયાસ કરવામાં આવ્યો...

આઇટીઆઇ વડગામ ખાતે  આજ રોજ ટાટા મોટર્સ સાણંદ , MRF ટાયર્સ દહેજ, વસંત ફેબ્રિકેટર્સ છાપી, અને માય માર્કેટિંગ પાલનપુર ખાતે વ...
19/06/2026

આઇટીઆઇ વડગામ ખાતે આજ રોજ ટાટા મોટર્સ સાણંદ , MRF ટાયર્સ દહેજ, વસંત ફેબ્રિકેટર્સ છાપી, અને માય માર્કેટિંગ પાલનપુર ખાતે વિવિધ જગ્યાઓ માટે આઇટીઆઇ પાસ તાલીમાર્થી માટે રોજગાર મેળા નુ આયોજન કરેલ. જેમા 98 તાલીમાર્થીઓએ રજિસ્ટ્રેશન કરેલ અને 7 ઉદ્યોગ પ્રતિનિધીશ્રીઓ હાજર રહેલ હતા. જેમા 34 તાલીમાર્થીનુ સ્થળ પર ઇન્ટર્યુ દ્વારા પ્રાયમરી પસંદગી કરેલ અને બાકીના તાલીમાર્થીની વિગત કમ્પની ખાતે રાખેલ. આ ભરતી મેળામા પ્રતિનિધી અને આચાર્ય દ્વારા રોજગાર વિશે વિગતવાર માહિતી આપેલ.

આઈ ટી આઈ વડગામ ખાતે તા.19 જૂન 2026 ભરતીમેળો યોજાનાર છે જેમાં આઇટીઆઈ પાસ તાલીમાર્થીઓ માટે નોકરીની સુવર્ણ તક છે...
17/06/2026

આઈ ટી આઈ વડગામ ખાતે તા.19 જૂન 2026 ભરતીમેળો યોજાનાર છે જેમાં આઇટીઆઈ પાસ તાલીમાર્થીઓ માટે નોકરીની સુવર્ણ તક છે...

Address

ITI/Industrial Training Institute
Vadgam
385410

Website

Alerts

Be the first to know and let us send you an email when ITI - Industrial Training Institute, Vadgam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share