01/09/2026
ખેડૂતોના હિતમાં જળસંચય અને સિંચાઈ માટે સતત પ્રયત્નશીલ!
નર્મદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી વાવ વિધાનસભા વિસ્તારની કેનાલોના પ્રશ્નોની સમીક્ષા કરી. તૂટેલી કેનાલોના તાત્કાલિક રિપેરિંગ, છેવાડા સુધી પાણી પહોંચાડવા, 22 ગામોને લાભ આપતી કેનાલ વહેલી તકે કાર્યરત કરવા તેમજ તળાવો ભરવાની વ્યવસ્થા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
ખેડૂત સુખાકારી અને દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી — એ જ સંકલ્પ.
— માનનીય મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર