Sadakal Gujarat

Sadakal Gujarat

Share

સદાકાળ ગુજરાત - જગમા ડાયરો ગુજરાતનો !

06/26/2025

"તારો જો સાદ સુણીને સૌ આવે તો નાચતો રેજે રે" {વાલા બાપુની જેમ}
વિષય: ભયંકર \તકલીફોના નક્કર ઉપાય!/ ?
"આજ આજ ભાઈ* અત્યારે"-- બેનોને કેમ ભૂલાય?!
ગામેગામ નક્કર વાત~> ~ \કઈ જાતના દૂખ્? આદરો તપાસ
\નક્કર દાખલા ભેગા કરો
ભરો ઝડપી પગલાં
૧ ચૂંટાયેલા~નોકરિયાત સરકારી લોકોનો અનુભવ?
૨ દયાળુ સમાજ સેવકોનો અનુભવ?
3 યોજનાબધ્ધ નક્કર ઉપાયોની વિચારણા
4 સૌ આવા ઊંચા કામમાં દિલ-દિમાગ જોડી દે {=બાપુ-વિનોબા}
૫ રોજ રોજ "શું શીખ્યા" તેમ જ સારા અસરકારક રસ્તાઓની ૨૪/૭ ચર્ચા
૬ "મદદ મેળવીને સુખી થયેલા" લોકો હવે પોતે બીજાને સહાય કરે
૭ યુવાગણ આ બધું સમજે ને કામમાં બનતો ફાળો આપે

“mot khakhDawatun barnun” namni sonetmalana panch sonetah aswikar - Sonnet | RekhtaGujarati 08/18/2024

https://rekhtagujarati.org/sonnet/mot-khakhdawatun-barnun-namni-sonetmalana-panch-sonetah-aswikar-natvar-gandhi-sonnet?sort=title-asc

જીવ-જીવનને હલબલાવી મૂકે એવા "શબ્દો"ની શી જરૂર છે?! એવા લખાણો જેટલા "ટળાય" એટલું સારું !

“mot khakhDawatun barnun” namni sonetmalana panch sonetah aswikar - Sonnet | RekhtaGujarati bagaDi bhar ungh mot khakhDawatun baranun, majal kashi dhrishtni! wagar patr, , | Complete Sonnet of Natvar Gandhi are available in RekhtaGujarati.

08/14/2024

most popular page in Mumbai

07/20/2024

લંડનના ગુજરાતીને મળવું છે - planning for fields such as health Education -પારેખ હસમુખ / હંસા MD / MSW

07/20/2024

HOW to contact FB-Indians in London?

07/02/2024

સુંદર, વહાલભર્યાં કૃષ્ણગીત "કોઈ ગોતી દેજો રે.."માંથી:
\ શેરીએ શેરીએ સાદ પડાવું ને ધર ધર હાલુ છું જોતી /

બેનો/ ભાઈઓ અમને પૂછે છે: તમે શું ગોતો છો ?!
જ. ~ તમારા સહકારથી લતે લતે, ગામેગામ ~-->
"સારું વધારો; નરસું નકારો" જેવી જરૂરી વૃત્તિ-પ્રવૃત્તિ માટેના
"ચળવળીયા" ગોતવા છે!?!

અમે વધુ કંઈ કહીએ એની પેલાં તમારા અનુભવ, વિચારો..જણાવો/
તમે ભારતમાં ને અમે અમેરિકામાં~~ ઓ બાપા! વાંધો નહીં !?! 🙏🙏

hasuCP on Twitter 12/25/2022

ज़रूरी संवाद

https://twitter.com/hasucares/status/1606860356017852416

HumanE.ity suffers from \\ Daily Pain //
Victims -> PPL; One/ Many -> Right ?!
"GiveTake Help":Good Idea?
.JOIN "JOINT Talk+AcT" *- Y/ N ? !
GRASSROOTS Democracy!! Right?
*Health/ Education/ Work/ Family-Friends/ Hobbies-Interests/ Women-Justice/ Spirituality
U-adD?!

hasuCP on Twitter “HumanE.ity suffers from \\ Daily Pain // Victims -> PPL; One/ Many -> Right ?! "GiveTake Help":Good Idea? ..JOIN "JOINT Talk+AcT" *- Y/ N ? ! GRASSROOTS Democracy!! Right? *Health/ Education/ Work/ Family-Friends/ Hobbies-Interests/ Women-Justice/ Spirituality U-adD?!”

07/18/2022

લોકલાડીલા એવા ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેરના વિચારો જાણીએ ?!?

~~>જનજાગૃતિ:

ગુજરાતી બેનો; સમાજમાં સુખદુ:ખની જરૂરી વાતો કરે તો કૈંક અસર થાય ખરી? ભણેલા લોકો--મહિલા ડોકટરો વ--ની ટીકાટીપ્પણ ઉમેરાય તો સોનામાં સુગંધ! એકબે વિચાર->
૧ નવું નક્કર પદાર્પણ: \"સ્વાસ્થ્ય-સેવકો"/ !
૨ ચબરાક*, હોંશિયાર વિધ્યાર્થીનીઓને સર્વદેશીય {all-round} \ટેકો/ ને પ્રોત્સાહન !!
આવી અવનવી "યોજનાઓ" ** માટે સમાજના એકેએક અંગમાં ઉમંગ-ઉત્સાહ કેમ ઊભા કરવા? જૂની આડંબરી ગુજરાતીમાં કહીએ તો, "એ વાંચકવર્ગ! \તમારું/ શું કહેવું છે?! "
......
* એક ટેણકીનો વિડીયો જોવો છે?
** "અશક્ય; વિચિત્ર ?!" --
વધુ રસિક ભાગ આવતા અંકે!

Want your business to be the top-listed Government Service in San Jose?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address

San Jose, CA