Dr. M Rafi Vhora General Secretary AIMIM Gujarat

Dr. M Rafi Vhora General Secretary AIMIM Gujarat

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr. M Rafi Vhora General Secretary AIMIM Gujarat, Ahmedabad.

21/11/2024

*અમદાવાદ શહેરના ૧૫ વર્ષ થી વધુ વયના સ્કૂલ ના વિદ્યાર્થીઓ તથા કોલેજ ના યુવાનો તથા યુવતીઓ તથા ટીચર્સ અને પેરેન્ટ્સ તેમજ સિનિયર સિટીઝન માટે બે દિવસીય વિનામૂલ્યે સર્ટીફીકેટ કોર્ષ સાથે ની તાલીમ.*

*સ્વ બચાવ અને આત્મ રક્ષણની તાલીમ*

*તારીખ: ૨૩/૧૧/૨૦૨૪ ને શનિવાર તથા તા:૨૪/૧૧/૨૦૨૪ રવિવારે* *સાંજે ૬ થી ૮*

*રજીસ્ટ્રેશન લિંક :* *(ફરજિયાત)*

https://surveyheart.com/form/673e38ce2b9cb077c2237811

*સ્થળ : હિકમાહ ફાઉન્ડેશન સ્પોર્ટ્સ એકેડમી, એ. એમ. સી. પ્લોટ, ઝૈનબ રેસીડેન્સીની પાસે, ટી. પી. ૮૫ રોડ, અંબર ટાવર, સરખેજ, અહમદાબાદ.*

*આયોજક : હિકમાહ ફાઉન્ડેશન*
*મો. 9601560814*
*સમર્થક : ટી. પી. ૮૫ સેવા સમિતિ*
*પ્રોફેશનલ ટ્રેનર : એમ. એન. મનસુરી ( મહેબૂબ વહોરા સર)*

*મહિલાઓ તથા સિનિયર સીટીઝન માટે પણ ખૂબ લાભદાયી પ્રોગ્રામ જેનો દરેકે લાભ લેવા વિનંતી*

*આપકે સોસાયટી કે ગૃપ મે શેયર કરે*
*મકસદ તાલીમ ઔર તરક્કી*

*સૌજન્ય : ટીમ ટી. પી. ૮૫ સેવા સમિતિ ( એડમિન : 9106545903 )*

*WhatsApp Group Link : https://chat.whatsapp.com/Fzz3MtNbCNW3Z3Rhuxe4Ya*

03/06/2024

*નોકરી નોકરી નોકરી*

*ફ્રી મેગા રોજગાર મેળો*

*એસોસિયેશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ દ્વારા સીનીયર સીટીઝન એસોસિએશન કાગદીવાડ, પાલડી ના સહયોગ થી અમદાવાદ શહેરમાં 15 June,*2024ના રોજ રોજગાર મેળા નું આયોજન કરવામાં આવ્યું છે.*જેમાં નામાંકિત કંપનીઓ જોડાશે*

*તારીખ: 15 June, 2024 શનિવાર*
*સમય: સવારે 11 થી બપોરે 3*
*સ્થળ : એસ.એલ. યુ.કૉલેજ,*
*કોંગ્રેસ ભવન પાસે, કાગદી વાડ, વાડીલાલ હોસ્પિટલ પાસે, એલિસબ્રીજ, અમદાવાદ ૩૮૦૦૦૬*
*શૈક્ષણીક લાયકાત: ધોરણ 10 થી સ્નાતક ( ગ્રેજ્યુએટ )*
*અનુભવ : 0 થી 3 વર્ષ*

*ઉમેદવારોએ આ લિંકથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. *https://ampindia.org/AMPJobForm*

*વધુ માહિતી માટે સંપર્ક કરો*
*89805 50044*
*(સવારે ૧૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી)*

સાદર,
*ટીમ AMP*

Photos from Aimim- All India Majlis-E-Ittehadul Muslimeen's post 31/10/2022

Dr M RAFI M VHORA
General secretary
AIMIM
Gujarat

31/10/2022

Healthy Discussion with all
LEGENDS.....

18/10/2022
08/10/2022

जश्न-ईद-ए-मिलादुन्नबी ﷺ मुबारक हो...💚

“जिस सुहानी घड़ी चमका तैबाह का चाँद
उस दिल अफरोज़ सा-अत पे लाखों सलाम ।

मुस्तफाﷺ जाने रहमत पे लाखों सलाम
शम्मा-ऐ-बज़्मे हिदायत पे लाखों सलाम।”
╭─────━━━━━────╮
• 𝑬𝑰𝑫 𝑬 𝑴𝒊𝒍𝒂𝒅𝒖𝒏𝒏𝒂𝒃𝒊 𝑴𝑼𝑩𝑨𝑹𝑨𝑲 •
╰─────━━━━━────╯

07/10/2022

Sidhdhpur Assembly -19
Office opening ceremony.
Dr M RAFI VHORA

General secretary

AIMIM
GUJRAT..

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Culinary Team

Attire

Telephone

Address


Ahmedabad