Rashtriya Bhudev Vikas

Rashtriya Bhudev Vikas

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rashtriya Bhudev Vikas, Social service, .

11/10/2021

મયુર જોશી 1 વાઘ ગુમાવીયો
રાષ્ટ્રીય ભુદેવ વિકાસ ગ્રુપ તરફે શ્રદ્ધાંજલિ
મહાદેવ
મનીષ ઓઝા

05/08/2021
23/08/2020

🚩 *રાષ્ટ્રીય ભૂદેવ વિકાસ ગ્રુપ* 🚩
👉 *મહર્ષિ ધન્વંતરી ચિકિત્સા* 👈

*ભૂદેવ સેવાનું* કામ હોય ત્યાં *રાષ્ટ્રીય ભૂદેવ વિકાસ ગ્રુપ* ની હાજરી મહદઅંશે *અનિવાર્ય* હોય છે. અત્રે અમે આપ સૌ *ભૂદેવોને* જણાવતાં આનંદ અનુભવીએ છે કે *ડો. રાજેન્દ્ર ઉપાધ્યાય* કે જે *તપન હોસ્પિટલ (બાપુનગર)ના* નામાંક્તિ *પ્લાસ્ટિક સર્જન* છે અને છેલ્લા *૨૫* વર્ષથી તેઓ અવિરત દર્દીઓની *સેવા* ક્ષેત્રે પ્રવૃત્ત છે તેમણે તેમનાં સહાયક *શ્રી હિરેનભાઈ ભટ્ટ* સાથે અમારા આ *ભૂદેવોના સેવાયજ્ઞમાં* જોડાવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં તેમની હોસ્પિટલમાં *ફ્રી કન્સલટેશન* સાથેના *નિ:શુલ્ક મેડિકલ ચેક અપનું* આયોજન *ફક્ત ભૂદેવો* માટે જ કરવાની *પ્રતિબધ્ધતા* વ્યક્ત કરી છે. આનાથી જે-તે ક્ષેત્રના *નિષ્ણાત* નામી ડોક્ટર્સનું આપ *ભૂદેવોને* માર્ગદર્શન તદન *નિઃશુલ્ક* પ્રાપ્ત થશે.

*તપન હોસ્પિટલ (બાપુનગર)* ના સહયોગથી યોજાનારા આ *નિઃશુલ્ક મેડિકલ ચેકઅપનો* લાભ લેવા ઈચ્છુક *ભૂદેવો* અમારા પ્રતિનિધિ પાસે *રજિસ્ટ્રેશન* કરાવશો જેથી વ્યવસ્થામાં સરળતા રહે.

*વધુ વિગત તથા રજિસ્ટ્રેશન માટે સંપર્ક: 70160 76433, 63548 93920, 99091 53353, 97273 00435*

*તપન હોસ્પિલ, બાપુનગર ચાર રસ્તા, અમદાવાદ : 92274 51044, 92274 51046*

*રાષ્ટ્રીય ભૂદેવ વિકાસ ગ્રુપ વતી મનીષ ઓઝાના હર મહાદેવ*🙏🙏🙏

27/06/2020

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

⚡⚡ *राष्ट्रीय भूदेव विकास* ⚡⚡
🏹📌 *एमएसएमई पंजीकरण और ऋण सहायता* 🏹📌

देश के प्रधान मंत्री ने *आत्मनिर्भर भारत* का आह्वान करके *सुझाव* दिया कि *देश के छोटे और बड़े औद्योगिक घरानों को आयातित उत्पादों* पर अपनी *निर्भरता* कम करनी चाहिए और उन्हें *देश में उत्पादित* करने का *सुझाव* दिया हैं। उन्होंने बैंक्स को बताया है कि *लघु और मध्यम स्तर* की *औद्योगिक इकाइयों* को सरल तरीकें से *ऋण* उपलब्ध कराये। इसके लिए, *औद्योगिक इकाइयों का M.S.M.E.* के तहत *पंजीकरण* अनिवार्य है।

*'राष्ट्रीय भूदेव विकास'* आप सभी *व्यावसायिक मित्रों* को यह बताने में प्रसन्नता है कि हम आपको *पंजीकरण और ऋण* प्राप्त करने में *सहाय* करेंगे। यदि आपको *पंजीकरण* करने की आवश्यकता है, तो *एम.एस.एम.ई.पंजीकरण* और *ऋण* की आवश्यकता होने पर और *एम.एस.एम.ई. ऋण* लिखकर *+918780173885* पर *व्हाट्सएप* भेजें। हम *आपका संदेश* प्राप्त करने के बाद *आपसे संपर्क* करेंगे।

*राष्ट्रीय भूदेव विकास की ओर से मनीष ओझा का हर महादेव*🙏🙏🙏

09/05/2020

અમદાવાદ ના જનતા પ્રશ્નો માટે

Want your business to be the top-listed Government Service?

Culinary Team

Attire

Telephone

Website