24/05/2026
प्रधानसेवक...❤️🇮🇳
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Alpa Jitesh Mehta, Political organisation, .
24/05/2026
प्रधानसेवक...❤️🇮🇳
24/05/2026
“મેરા ભારત - મેરા યોગદાન”
વૈશ્વિક પરિસ્થિતિમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે
🪙 એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળીએ.
💒 લગ્ન તથા જાહેર પ્રસંગોના ખર્ચમાં સંયમ અપનાવીએ.
💱 દેશની વિદેશી મુદ્રા (હુંડિયામણ) બચાવીએ.
આવો, આપણે સૌ મળીને ભારતની આર્થિક શક્તિને વધુ મજબૂત બનાવીએ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપીએ.🇮🇳
24/05/2026
“માનવ સેવા એ જ સર્વોત્તમ સેવા.”
આજ રોજ શ્રી શીતલનાથ સ્વામી જૈન મિત્ર મંડળ દ્વારા કાળઝાળ ગરમીમાં રાહદારીઓ માટે છાસ વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહી રાહદારીઓને છાસ વિતરણની સેવામાં સહભાગી બનવાનો અવસર મળ્યો.
આ સેવાકીય આયોજન બદલ શ્રી રોનકભાઈ, શ્રી નિશીલભાઈ, શ્રી કેનારભાઈ, શ્રી દિવ્યાંગભાઈ, શ્રી ઉમંગભાઈ તથા તેમની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.
આ પ્રસંગે સાથી કોર્પોરેટર શ્રીમતી વૈશાલીબેન શાહ તથા શ્રી પરિમલભાઈ ચાસિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
#વિશ્વાસથીવિકાસ AdajanGorat SuratDevelopment
24/05/2026
He is the Trend!
24/05/2026
विकसित भारत के सपने को संकल्प से सिद्धि तक पहुंचाने हेतु निरंतर समर्पित हमारे प्रधान सेवक श्री नरेन्द्र मोदी जी
24/05/2026
વિશ્વાસ જીત્યો છે,હવે વિકાસ કરવો છે…
વોર્ડ નંબર-૧૧ (અડાજણ, ગોરાટ) માં સમાવિષ્ટ ગણેશકૃપા સોસાયટી ખાતે ચૂંટણી વિજય બાદ સન્માન સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત રહી સોસાયટીના રહીશો સાથે મુલાકાત કરી તેમની વિવિધ સમસ્યાઓ અને જરૂરીયાતો અંગે ચર્ચા કરી તથા ઝડપથી યોગ્ય નિરાકરણ લાવવા માટે વિશ્વાસ અપાવ્યો.
આ સુંદર આયોજન અને સન્માન બદલ સોસાયટીના પ્રમુખ કૈલાશબેન પટેલ, સેક્રેટરી અજયભાઈ દલાલ તથા તમામ રહીશોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપ સૌનો સ્નેહ, આશીર્વાદ અને વિશ્વાસ સતત પ્રેરણા આપતો રહેશે.
આ પ્રસંગે સાથી કોર્પોરેટર વૈશાલીબેન શાહ ઉપસ્થિત રહ્યા.
#વિશ્વાસથીવિકાસ AdajanGorat SuratDevelopment
24/05/2026
🏏 બેટ અને બોલ સાથે જીતના જુસ્સાથી રમાતી યુવાશક્તિની પ્રિય રમત — ક્રિકેટ!
“એક સમાજ, શ્રેષ્ઠ સમાજ”ના સંકલ્પ સાથે“રમશે યુવા, જીતશે યુવા” અને “એક છે તો સેફ છે”ના સંદેશને સાકાર કરતી શ્રી સુરતી મોઢ વણિક અઠવાપંચ યુવક મંડળ દ્વારા આયોજિત “ફેમિલી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ – સિઝન 4” ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન હેમિનોમ સ્પોર્ટ્સ ક્લબ, અલથાણ-ભીમરાડ રોડ, સુરત ખાતે કરવામાં આવ્યું.
આ પ્રસંગે સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટના કાર્યકારી પ્રમુખશ્રી, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદી, ધી સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેન્કના ચેરમેન શ્રી અમિતભાઈ ગજ્જર તથા અન્ય ડિરેક્ટરશ્રીઓ, શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ તમાકુંવાલા, કોર્પોરેટર શ્રીમતી અલ્પાબેન મહેતા, પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના મંત્રીશ્રી અશોકભાઈ જરીવાલા (મહેતા), અઠવાપંચના પ્રમુખ શ્રી યોગેશભાઈ પપૈયાવાળા, પૂર્વ પ્રમુખ તથા હિતવર્ધક મંડળના પ્રમુખ એડવોકેટ શ્રી હસમુખભાઈ લાલવાલા, શ્રી દેવરાજભાઈ મોદી, શ્રી તેજસભાઈ ગાંધી, શ્રી નલીનભાઈ ગાંધી, અઠવાપંચ સિનિયર સિટીઝનના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ગાંધી સહિત અનેક આગેવાનો, દાતાશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહી ટુર્નામેન્ટનો શુભ પ્રારંભ કરાવ્યો અને ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી.
આ સુંદર અને સફળ આયોજન બદલ શ્રી સુરતી મોઢ વણિક અઠવાપંચ યુવક મંડળના પ્રમુખશ્રી વિમલભાઈ બેકાવાલા, પૂર્વ પ્રમુખ શ્રી સંજયભાઈ અનાજવાલા તથા હોદ્દેદારશ્રીઓ શ્રી કેતનભાઈ પાનવાલા, શ્રી વિપુલભાઈ ગાંધી, શ્રી આનંદભાઈ ગાંધી, શ્રી ધર્મેશભાઈ બેકાવાલા, શ્રી આશિષભાઈ મોદી, શ્રી રમેશભાઈ પાનવાલા, શ્રી પિંકેશભાઈ વાણીયાવાલા, શ્રી અશ્વિનભાઈ બોડીવાલા અને શ્રી બ્રિજેશભાઈ કીકાગણેશવાલાને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું.
ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર વોર્ડ નંબર-૧૧ (અડાજણ-ગોરાટ) ના કોર્પોરેટર શ્રીમતી અલ્પાબેન જીતેશભાઈ મેહતા સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાઓ.
વિસ્તારના વિકાસકાર્યો, જનસમસ્યાઓના ઝડપી નિરાકરણ, સેવાકીય પ્રવૃત્તિઓ અને મહત્વપૂર્ણ માહિતી માટે આજે જ અમારા સોશિયલ મીડિયા પરિવારનો ભાગ બનો.
✅ વિસ્તારના દરેક અપડેટ સૌથી પહેલા મેળવો
✅ જનસેવાના કાર્યોથી સતત માહિતગાર રહો
✅ આપના પ્રશ્નો અને સૂચનો સીધા પહોંચાડો
👉🏻મોબાઈલ નંબર : ૯૭૨૬૨૭૬૬૫૬
👉🏻ઈ-મેઇલ આઇડી : [email protected]
👉🏻 ફેસબુક : https://www.facebook.com/share/18CjC1hrQF/?mibextid=wwXIfr
👉🏻ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/alpamehtabjp?igsh=MWk3ZXlzZ3AwNzZvdA%3D%3D&utm_source=qr
👉🏻ટ્વિટર (X) : https://x.com/alpamehtabjp?s=21&t=ZGitiMzSGfh97tJw2OGtvw
👉🏻નમો એપ : https://nm-4.com/alpamehta9711
આપની કોઈપણ સમસ્યા, સૂચન અથવા રજૂઆત માટે મોબાઈલ નંબર અથવા સોશિયલ મીડિયા દ્વારા નિઃસંકોચ સંપર્ક કરો.
Atmanirbhar Bharat in full swing!
𝐈𝐧𝐝𝐫𝐚𝐣𝐚𝐚𝐥 𝐑𝐚𝐧𝐠𝐞𝐫: 𝐈𝐧𝐝𝐢𝐚’𝐬 𝐟𝐢𝐫𝐬𝐭 𝐀𝐈-𝐩𝐨𝐰𝐞𝐫𝐞𝐝 𝐀𝐧𝐭𝐢 𝐃𝐫𝐨𝐧𝐞 𝐏𝐚𝐭𝐫𝐨𝐥 𝐕𝐞𝐡𝐢𝐜𝐥𝐞 𝐢𝐬 𝐡𝐞𝐫𝐞! 🎯
23/05/2026
વિશ્વાસ જીત્યો છે,હવે વિકાસ કરવો છે…
વોર્ડ નંબર-૧૧ (અડાજણ, ગોરાટ) ખાતે આવેલ મોરારજી દેસાઈ ગાર્ડન માં આવતા નાગરિકોની ફરિયાદોને ધ્યાનમાં રાખી આજે સ્થળ પર અધિકારીઓ સાથે ઉપસ્થિત રહી ગાર્ડનની મુલાકાત લીધી. આ દરમિયાન સફાઈ વ્યવસ્થા સુધારવા તેમજ બંધ લાઈટો તાત્કાલિક ચાલુ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી.
સાથે જ ત્યાં ઉપસ્થિત વડીલો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ અને સૂચનો પણ જાણી જરૂરી કાર્યવાહી માટે નોંધ લેવામાં આવી.
#વિશ્વાસથીવિકાસ AdajanGorat SuratDevelopment
23/05/2026
विश्व के सबसे बड़े राजनीतिक दल भारतीय जनता पार्टी के माननीय राष्ट्रीय अध्यक्ष श्री नितिन नवीन जी को जन्मदिवस की हार्दिक शुभकामनाएं।
परम कृपालु परमात्मा आपको उत्तम स्वास्थ्य, दीर्घायु और निरंतर सफलता प्रदान करें।