03/06/2026
આજરોજ ગાંધીનગર પ્રદેશ કાર્યલાય શ્રી કમલમ ખાતે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીના અધ્યક્ષ સ્થાને તેમજ રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી શિવપ્રકાશજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબની ગરિમામય ઉપસ્થિતિમાં 'પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન ૨૦૨૬' ના સુચારુ આયોજન અર્થે યોજાયેલ બેઠકમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.
આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi જી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી Ratnakar જી,ઝોન ઇન્ચાર્જ શ્રી કે.સી.પટેલ સહિત પ્રદેશ, જિલ્લા અને મહાનગરોના શીર્ષ નેતૃત્વ અને પદાધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
02/06/2026
ભાજપ પ્રદેશ કાર્યાલય "શ્રી કમલમ" ખાતે પ્રદેશ પદાધિકારીશ્રીઓ તથા લઘુમતી મોરચાના સાથી કાર્યકરશ્રીઓ સાથે પ્રદેશ લઘુમતી મોરચા અધ્યક્ષ નાહીનભાઈ કાઝી તેમજ પ્રદેશ મહામંત્રી શ્રી સાદાબ અબ્બાસી , શ્રીમતી આફિયાબેન મલેક એ આત્મીય મુલાકાત કરી સંગઠનાત્મક વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી…
31/05/2026
नारी सशक्तिकरण की अप्रतिम प्रतीक, महान वीरांगना एवं लोकमाता पुण्यश्लोक अहिल्याबाई होलकर जी की जयंती पर कोटि-कोटि नमन।
26/05/2026
26 मई 2014 को देश ने केवल एक प्रधानमंत्री नहीं चुना था, बल्कि एक ऐसे नेतृत्व पर विश्वास व्यक्त किया था जिसने भारत को नई सोच, नई ऊर्जा और नए आत्मविश्वास से जोड़ने का कार्य किया।
आदरणीय प्रधानमंत्री श्री Narendra Modi जी के नेतृत्व में बीते 12 वर्षों में भारत ने जनकल्याण, सुशासन, सुरक्षा, सांस्कृतिक गौरव और आत्मनिर्भरता के अनेक नए अध्याय लिखे हैं।
आज देश का प्रत्येक वर्ग विकास की इस यात्रा का सहभागी बना है। विश्व मंच पर भी भारत की मजबूत और निर्णायक पहचान स्थापित हुई है।
“राष्ट्र प्रथम” की भावना के साथ निरंतर आगे बढ़ता यह अमृतकाल, विकसित भारत के संकल्प को नई शक्ति प्रदान कर रहा है।
प्रधान सेवक के रूप में राष्ट्रसेवा को समर्पित आदरणीय प्रधानमंत्री जी को सफल, प्रेरणादायी एवं जनहितकारी 12 वर्षों हेतु हार्दिक बधाई एवं शुभकामनाएँ।
23/05/2026
संगठन को नई ऊर्जा और कार्यकर्ताओं को निरंतर प्रेरणा देने वाले, भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष माननीय श्री Nitin Nabin जी को जन्मदिवस की हार्दिक बधाई एवं शुभकामनाएं।