21/05/2025
नरेन्द्र मोदी विचार मंच के राष्ट्रीय अध्यक्ष श्री रवी चाणक्यजी एवं राष्ट्रीय महासचिव श्री दिलिपसिंहजी एवं नरेन्द्र मोदी विचार मंच शिक्षक मंच के राष्ट्रीय अध्यक्ष श्री अनिरुद्धसिंह मिश्रा जी की अनुमती से एवं नरेन्द्र मोदी विचार मंच गुजरात प्रदेश अध्यक्ष श्री चहेरभाई देसाईजी की सहमती से नरेन्द्र मोदी विचार शिक्षक मंच गुजरात प्रदेश के अध्यक्ष पद पर मुझे नियुक्त करके जो मुझे पुरे गुजरात का शिक्षक मंच का दायित्व दिया उसे मे पुरी निष्ठा से वहन करके समग्र गुजरात के शिक्षक मंच को मजबूत करने का प्रयास करुँगी 💐💐💐💐💐💐💐
श्रीमती डॉ. हेतल जानी
अध्यक्ष
राष्ट्रीय शिक्षक मंच गुजरात प्रदेश
18/02/2024
I have reached 3K followers! Thank you for your continued support. I could not have done it without each of you 🙏🤗🎉
27/07/2023
આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સૌરાષ્ટ્ર ની ધરા રાજકોટ ખાતે સભા માં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહિલા મોરચા અધ્યક્ષ શ્રીમતી હેતલબેન જાની સુરેન્દ્રનગર વઢવાણ શહેર મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી સંગીતાબેન ડોડીયા ની આગેવાની માં બહેનો સાથે જવા રવાના ........💐💐
30/04/2023
આજ રોજ ગુજરાત ના પનોતા પુત્ર અને વૈશ્વિક નેતા દેશ ના માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ની “મન કી બાત ” કાર્યક્રમ નો ૧૦૦ મો એપીસોડ સુરેન્દ્રનગર વોડઁ નંબર ૧૧ ના બુથ નંબર ૨૦૮ ના પ્રમુખ શ્રી ગુણવંતભાઈ રાઠોડ ના નિવાસસ્થાન પર નિહાળ્યો જેમા મોટી સંખ્યા માં બહેનો ઉપસ્થિત રહ્યા 💐💐💐
Narendra Modi Jp Nadda Voice 4 Himachal Pradesh Amit Shah C R Paatil Vanathi Srinivasan Dr Deepika Sachin Sardava Surendranagar distric mahila morcha BJP Gujarat Vinod Chavda
10/04/2023
#સમરસભોજન
#સંયુક્તભારત
*ભારતીય જનતા પાર્ટી સામાજીક સમરસતાના ન્યાય સપ્તાહ* અંતર્ગત મહિલા મોરચા દ્રારા આજરોજ *સમરસતા અન્ન કાયઁક્મમાં* મારા નિવાસસ્થાન પર અનુસૂચિત મહિલા પત્રકાર રંજનબેન પરમાર, શિક્ષિકા શ્રીમતી હિનાબેન રાઠોડ , પટોળા કારીગર શ્રીમતી જયાબેન ડાભી, આંગણવાડી મહિલા શ્રીમતી નિતાબેન રાઠોડ ભોજન લેવા પધાર્યા તેમનું કંકુ અને ચોખાથી તિલક કરી શાલ ઓઢાડી સન્માન કર્યું. તેમજ રંજનબેન પરમાર સાથે એક થાળીમાં ભોજન કરી સરકારના *સમરસતાના અભિગમ* મા સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો.🙏🏻🙏🏻🙏🏻
Samajik Nyay Saptah
Share your Seva on the Samajik Nyay Saptah of the NaMo App to demonstrate your social justice efforts. Upload your Seva or view the gallery to see others contribute!