09/03/2023
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આદરણીય વડાપ્રધાનશ્રી Narendra Modi સાહેબ અને ઓસ્ટ્રેલિયાના માનનીય પ્રધાનમંત્રીશ્રી એન્થોની અલ્બેનીઝની ગરિમામયી ઉપસ્થિતિમાં આયોજિત ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ નિહાળવાનો આનંદ માણ્યો હતો.

07/03/2023