BJP Bhavinsinh Nakum

BJP Bhavinsinh Nakum

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BJP Bhavinsinh Nakum, Political Party, Ahmedabad.

30/03/2026

HM Shri Amit Shah addresses Lok Sabha on India’s Decisive Fight Against Naxalism.

11/10/2025

નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ મા.શ્રી Jagdish Panchal જી ના ભવ્ય અભિવાદન સમારોહમાં આપ સૌ કાર્યકર્તા, શુભેચ્છક તેમજ કર્ણાવતી મહાનગરના નાગરિકો ને હાર્દિક આમંત્રણ છે.

🗓️17 ઓક્ટોબર, 2025 શુક્રવાર
🕙 સાંજે 4:30 કલાક
📍સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર, કર્ણાવતી મહાનગર

06/10/2025

"સ્વદેશી અપનાવો – દેશને સશક્ત બનાવો"

06/10/2025

MATRIZE Opinion Poll
Bihar Elections 2025 (243/243)

NDA : 150-160 (49%)
INDI : 70- 85 seats (36%)
JS : 2-5 (7%)

~ IANS poll predicts a comfortable victory for NDA, despite Vote Chori tantrums.

ABP News

06/10/2025

Ferocity and impact of Amit Shah's Maoist terror hunt begin to dawn on you when you listen to Naxal sympathiser Nandini Sundar.
India is in safe hands.

Photos from BJP Bhavinsinh Nakum's post 03/10/2025

સેવા પખવાડા અંતર્ગત ગતરોજ ગાંધીજયંતી નિમીત્તે સ્વચ્છતા અભિયાન નો કાર્યક્રમ નારણપુરા વોર્ડ ખાતે યોજાયો. જે સેવાકાર્ય મા મારી સાથે મ્યુ. કાઉન્સિલર,વોર્ડ ના પ્રમુખ, સંગઠન ના હોદ્દેદારો તથા કર્મઠ કાર્યકરો જોડાયા.

Photos from BJP Bhavinsinh Nakum's post 03/10/2025

ગતરોજ મહોત્સવ અંતર્ગત નારણપુરા વિધાનસભાના નારણપુરા વોર્ડ ખાતે મ્યુ. કાઉન્સિલરશ્રી,પ્રમુખ, સંગઠનના હોદ્દેદારશ્રી ઓ તથા કર્મઠ કાર્યકરો સાથે સંઘવી ચારરસ્તા ખાતે શુભલક્ષ્મી કોમ્પલેક્ષ માં ગ્રાહક - દુકાનદારો સાથે સંવાદ કરી સ્ટીકર લાગવાનો કાર્યક્રમ મોટી સંખ્યામાં યોજાયો હતો.

29/09/2025

આજરોજ મહોત્સવ અંતર્ગત નારણપુરા વિધાનસભાના નારણપુરા વોર્ડ ખાતે મ્યુ. કાઉન્સિલર ,મહામંત્રી,સંગઠનના હોદ્દેદારશ્રીઓ તથા કર્મઠ કાર્યકરો સાથે નવી ટી.પી. ખાતે ગ્રાહક - દુકાનદારો સાથે સંવાદ કરી સ્ટીકર લાગવાનો કાર્યક્રમ યોજાયો હતો.

25/09/2025

🪷 કર્ણાવતી મહાનગરના યશસ્વી તથા પરીશ્રમી અધ્યક્ષશ્રી પ્રેરકભાઈ શાહ ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. 🎉

ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને સમૃદ્ધિમય જીવન અર્પે એવી હાર્દિક પ્રાર્થના. 🙏🏻

18/09/2025

जनता जनार्दन यानी जनता ही मेरा भगवान है, जिसकी मैं पूजा करता हूँ।

- प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Culinary Team

Attire

Telephone

Website

Address


Ahmedabad
380063