19/09/2023
Let us get ready to welcome Lord Ganesha into our lives with great celebrations and festivities to make this Ganesh Chaturthi the most beautiful one.
શ્રી નરેન્દ્ર મોદીજી પ્રોત્સાહિત રાષ્ટ્રીય યુવા વાહીની સંગઠન ના રાષ્ટ્રીય સચિવ શ્રી દર્શકભાઈ ઓઝા
19/09/2023
Let us get ready to welcome Lord Ganesha into our lives with great celebrations and festivities to make this Ganesh Chaturthi the most beautiful one.
05/09/2023
આ શિક્ષક દિવસ અને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ પર જ્ઞાનના આપણા માર્ગને પ્રકાશિત કરનાર શિક્ષકો ને અભિનંદન.
શિક્ષક દિવસની શુભકામનાઓ!
30/08/2023
રક્ષાબંધન એ ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનો તહેવાર છે.
દુનિયાની બધી જ ખુશી એની બહેનને ભાવના રાખે છે એ ભાઈ અને ભાઈ પર આવતી બધી જ મુસીબતોને પોતાના પર લઈ લેવાની શક્તિ રાખે છે એ બહેન
રક્ષાબંધનની હાર્દિક શભેચ્છાઓ!!!
#
24/08/2023
પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી અરુણ જેટલીની પુણ્યતિથિ પર રાષ્ટ્રીય યુવા વાહિની તરફથી રાષ્ટ્રીય સચિવ તરીકે કોટી કોટી નમન!
24/08/2023
ભારતના ઇતિહાસની રચના ચંદ્રયાન 3 નું ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ
ઈસરોના બધા વૈજ્ઞાનિકોને રાષ્ટ્રીય યુવા વાહિનીના રાષ્ટ્રીય સચિવ તરીકે દર્શક ઓઝા તરફથી ખૂબ ખૂબ અભિનંદન
🇮🇳 🇮🇳
15/08/2023
હેપ્પી સ્વતંત્ર દિવસ!
હર ઘર તિરંગા
ઘર ઘર તિરંગા
આજનો આ સ્વતંત્ર દિવસ આપડા દેશના બધા નાગરિકો માટે એક મહાન દિવસ છે. તો આ દિવસે સાથે મળીને. આત્મનિર્ભર ભારતની દિશાને સહયોગ આપીએ
#
10/08/2023
"મારી માટી મારો દેશ"
"માટીને નમન વીરોને વંદન"
આપડા વડાપ્રધાન શ્રી નરે્દ્રભાઈ મોદી ના માર્ગદર્શન હેઠળ આ 9 ઓગસ્ટ થી 30 ઓગસ્ટ માં આપડે બધા સાથે મળીને પ્રતિજ્ઞા લઈ આપડા દેશના વીરોને વંદન કરીએ.🙏
પ્રતિજ્ઞા લેવા માટે પોસ્ટ માં આપેલા સ્ટેપ્સ ના અનુસંધાને પ્રતિજ્ઞા લો.
08/08/2023
આપડા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ના માર્ગદર્શન મુજબ આ ૯ ઓગસ્ટ ના "ક્વિટ ઇન્ડિયા મુમેન્ટ" ને સમર્પિત આંદોલન ની શરૂઆત કરએ
દેશના દરેક ખૂણે થી એક - એક નાગરિક એક જ અવાજ માં બોલીએ
- ભ્રષ્ટાચાર મુક્ત ભારત
- રાજવંશ મુક્ત ભારત
- તુષ્ટિકરણ મુક્ત ભારત
02/08/2023
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ‘લોકમાન્ય તિલક નેશનલ એવોર્ડ’થી સન્માનિત થવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન. દેશને કુશળ નેતૃત્વ પુરુ પાડીને દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના બુલંદ બનાવવાની દિશામાં માનનીય પ્રધાનમંત્રીશ્રીએ અભૂતપૂર્વ કામ કર્યું છે. આ એવોર્ડ ભારતીય સંસ્કૃતિને વિશ્વફલક પર ગરિમાપૂર્ણ સ્થાન અપાવવાની તેઓશ્રીની પ્રતિબદ્ધતાનો પરિચાયક છે.
આ એવોર્ડ 140 કરોડ દેશવાસીઓને સમર્પિત કરી તેની પુરસ્કાર રાશિ ‘નમામિ ગંગે’ મિશનને અર્પણ કરીને માનનીય પ્રધાનમંત્રીશ્રીએ લોકમાન્ય બાલગંગાધર તિલકજીને શ્રેષ્ઠ અંજલિ પાઠવી છે અને દેશવાસીઓ માટે રાષ્ટ્રભાવનાનું પ્રેરણારૂપ દ્રષ્ટાંત રજૂ કર્યું છે.
26/07/2023
કાલનો દિવસે એટલે કે 27 જુલાઈ 2023 સૌરાષ્ટ અને ગુજરાત માટે પ્રગતિશીલ સાબિત થશે જેમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી કુલ રૂપિયા 2033 કરોડ થી વધુ ના કર્યો નું લોકાર્પણ કરશે. જેમાં
- ગુજરાત નું પહેલું ગ્રીનફીલ્ડ એરપોર્ટ 2534 એકર માં બનશે
- 234 કરોડ ના ખર્ચે વિવિધ "ઇઝ ઓફ લિવિંગ" માં વધારો
- 394 કરોડ ના ખર્ચે તૈયાર થયેલા લિંક ત્રણ ના પેકેજ 8 અને 9 કાર્યરત થશે.
26/07/2023
આ કારગીલ વિજય દિવસ પર, આપડા દેશના બહાદુર જવાનો જે દેશ માટે પ્રેરણાદાયી બન્યા રહેશે જેમને હું દર્શક ઓઝા રાષ્ટ્રીય યુવા વાહિની તરફથી રાષ્ટ્રીય સચિવ તરીકે હદય થી વં
19/07/2023
ગઈકાલે સાંજે સંજોગાનુવાદ CIMS Hospital ખાતે આપડા માનનીય મુખ્યમંત્રીજી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત થઈ.
હર હંમેશ મુજબ તેમનો મૃદુળ અને કોમળ સ્વભાવ ત્યાં હાજર રહેલા બધા જ વિઝિટર્સ ના આકર્ષણ નું કેન્દ્ર બન્યું.
નોંધવા જેવી વાત તો એ હતી કે તેઓ માત્ર VIPs ને નહીં પણ ત્યાં દાખલ થયેલા દર્દીઓની પણ ખબર અંતર પૂછ્યા હતા.
- શ્રી દર્શકભાઈ ઓઝા
રાષ્ટ્રીય યુવા વાહીની
રાષ્ટ્રીય સચિવ