Maldhari e-Helpers Application Parivar

Maldhari e-Helpers Application Parivar

Share

માલધારી સમાજ ને મદદદ રુપ થાવુ એજ અમારો ઉદેશ.

02/02/2026

રબારી સમાજના સમાજસેવક સ્વ હેમરાજભાઈ રબારી ડાકોર ના પરિવારને મદદ કરવા માલધારી સમાજને અમારી વિનંતી છે.

22/06/2021

*આપણું ગૌરવ, આપણા ગોપાલકો*

સમાજપ્રેમી આગેવાન *શ્રી નવઘણભાઈ મુંધવા* સાથે નાગલધામ ગ્રુપના સેવાકાર્યો બાબતે સંવાદ...સાથે જોડાશે
શ્રી કમલેશભાઈ પ્રજાપતિ (હાસ્ય કલાકાર)

તા.૨૭-૦૬-૨૦૨૧, રવિવાર, સમય. રાત્રે ૦૮:૦૦ કલાકે
અવશ્ય નિહાળો માલધારી પેજ પર
https://www.facebook.com/Gopalaksamaj/

15/06/2021

અમદાવાદ શહેર રબારી સમાજ સેવક સમિતિ તમામ માલધારી સમાજના જે લોકો રસીકરણ માં ભાગ લીધો હોય અને બંને ડોઝ લઈ લીધા પછી જે સર્ટિફિકેટ જનરેટ થાય છે તેને પોતાના વોટસએપ ગ્રુપમાં, સ્ટેટસ માં કે અન્ય કોઈ સોશ્યલ મીડિયામાં વાયરલ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવા વિનંતી કરે છે.
આ સર્ટિફિકેટ માં તમારી તમામ વિગતો આવતી હોય તમે સાઇબર ક્રાઇમના ભોગ બની શકો છો જેથી આ સર્ટિફિકેટ ક્યારે પણ વાયરલ ન થાય તે માટે સજાગ રહેવા વિનંતિ છે.

09/05/2021

માલધારી ફેસબુક પેજ અને માલધારી ઈ-હેલ્પર્સ એપ્લિકેશન પરિવાર ડો. રાજુલબેન દેસાઈ ને જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે.

31/01/2021

માલધારી ઈ-હેલ્પર્સ એપ્લિકેશન પરિવાર

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address


Ahmedabad
380002