Asmitahirpara

Asmitahirpara

Share

social working

07/05/2025

*માતૃશક્તિને વંદન*🇮🇳🇮🇳🇮🇳

`માતૃશક્તિ દ્વારા વિશ્વ સમુદાયને ઓપરેશન સિંદુરની જાણકારી👏

સનાતન સંસ્કૃતિ સૌમાં ઈશ્વર દેખે છે.
અહીં નારી એ નારાયણી છે. અંબે.. જગદંબે.
અહીં શિવ પૂજાય છે તો શક્તિ પણ પૂજાય છે.
જય જય અર્ધનારેશ્વર. જય લક્ષ્મીનારાયણ. જય સીયારામ.

ભારતની માતા-બહેનોની ગરિમાને જાણીએ....
🔸️મહિલા ઋષિકાઓ હતી.
🔸️જનક રાજાની યજ્ઞસભામાં ગાર્ગી વાચકનવી
યાજ્ઞવલ્ક સાથે સંવાદ ચર્ચા કરી શકતી હતી.
🔸️મહિલાઓના ગુરુકુળ હતા.
મહિલાઓ શિક્ષિકાઓ હતી.
🔸️મહિલાઓ રાજ્યની શાસક હતી.

*સ્મરણ કરી, વંદન કરીએ માતૃશક્તિને*.....
•અરુંધતી•અનસૂયા•સાવિત્રી
•જાનકી•દ્રોપદી•કણ્ણગી
•મીરાંબાઈ•દુર્ગાવતી•અહલ્યાબાઈ
•લક્ષ્મીબાઈ•ઝલકારીબાઈ•ચન્નમ્મા
•રુદ્રમામ્બા•શારદામા•સાવિત્રીબાઈ
•મણીબેન•દીવાળીબેન ભીલ........
*સૌ માતૃશક્તિને કોટિ કોટિ પ્રણામ.*
#રાષ્ટ્રીય_વિમર્શ ..🇮🇳🇮🇳🇮🇳
`અગણિત માતા-બહેનોની શૌર્યગાથાથી ઝળહળે છે ભારતની ગૌરવગાથા. भारत माता की जय।

07/05/2025
Photos from Asmitahirpara's post 06/05/2025

🚩🚩જય માં ખોડલ 🚩🚩

06/05/2025

🚩🚩જય માં ખોડલ 🚩🚩

Photos from Asmitahirpara's post 09/04/2025

સક્રિય સદસ્ય સંમેલન - દસ્ક્રોઈ વિધાનસભા”

વિશ્વની સૌથી મોટી રાજનીતિક પાર્ટી ભારતીય જનતા પાર્ટીના 46 માં સ્થાપના દિવસ નિમિત્તે કર્ણાવતી માર્કેટ યાર્ડ રોપડા ખાતે દસ્ક્રોઈ વિધાનસભા “સક્રિય સદસ્ય સંમેલન” યોજાયું.

જેમાં દસ્ક્રોઈ વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ તેમજ મુખ્ય વક્તા તરીકે પ્રદેશ ભાજપ પ્રવક્તા શ્રી ભરતભાઈ ડાંગર ઉપસ્થિત રહી સક્રિય કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું.

07/04/2025

U C C યુનિફોમઁ સીવીલ કોડ ના સમથઁન માટે Q R કોડ સ્કેન કરી મેઈલ કરો જોજો ઊંઘતા ન ઝડપાતા ૧૫ April છેલ્લી તારીખ છે

Photos from Asmitahirpara's post 07/04/2025
Photos from Asmitahirpara's post 07/04/2025

જન-જન ની આસ્થાના પ્રતીક એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પ્રાગટ્યોત્સવ શ્રી રામનવમી મહાપર્વની હાર્દિક શુભેચ્છાઓ.🚩🚩🚩

Photos from Asmitahirpara's post 07/04/2025

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પક્ષનો ધ્વજ લગાવ્યો.
*tbharat

Photos from Asmitahirpara's post 29/03/2025

Go with trend😀

Photos from Asmitahirpara's post 24/03/2025

આજે આયોજિત થનાર ભવ્ય વીરાંજલિ કાર્યક્રમમાં સહભાગી બનવા માટે અમર શહીદ સુખદેવ થાપરજીના પરિવાર સભ્ય શ્રી અનુજ થાપરજી તેમજ દુર્ગાભાભીના પરિવારના સભ્ય શ્રી જગદીશ ભટ્ટજી તથા શ્રી કવિતા ભટ્ટજીનુ અમદાવાદ એરપોર્ટ પર પધાર્યા ત્યારે સ્વાગત અભિવાદન કર્યું.

શહીદ પરિવારને મળીને ગર્વની ક્ષણનો અનુભવ થયો.

#વિરાંજલી

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Address


Nikol
Ahmedabad
382350

Opening Hours

Monday 9am - 5am
Tuesday 9am - 5am
Wednesday 9am - 5am
Thursday 9am - 5am
Friday 9am - 5am
Saturday 9am - 5am
Sunday 11am - 2am