Collector Ahmedabad

Collector Ahmedabad

Share

This ia an official page of Ahmedabad Collectorate. Here you can find all the latest updates related to Collector Office's Functions, Services and Events.

25/09/2024

Make in India, Made for world
ગુજરાત અને ગુજરાતીઓની ઉદ્યોગસાહસિકતાનું નવું પરિમાણ

CMO Gujarat Info Ahmedabad GoG

25/09/2024

𝐌𝐚𝐤𝐞 𝐢𝐧 𝐈𝐧𝐝𝐢𝐚 ના સંકલ્પને સાકાર કરવામાં વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર ગુજરાત...

CMO GujaratCMO GujarataInfo Ahmedabad GoG

Photos from Collector Ahmedabad's post 21/09/2024

જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજવામાં આવી.
માન.પદાધિકારીશ્રીઓના પ્રશ્નોના નિવારણ અંગેની રજૂઆતો અને અન્ય વિભાગના સંકલનના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી.

CMO Gujarat Revenue Department, Government of Gujarat Info Ahmedabad GoG

Photos from Collector Ahmedabad's post 21/09/2024

ચાલો, સ્વચ્છતાની સુવાસથી ભારતને મહેકાવીએ.

CMO Gujarat Revenue Department, Government of Gujarat Info Ahmedabad GoG

Photos from Collector Ahmedabad's post 21/09/2024

Digital Gujarat Portal પર SC,ST,OBC ના વિદ્યાર્થીઓની પ્રીમેટ્રીક શિષ્યવૃત્તિ યોજના અન્વયે Family-ID પ્રોજેક્ટ તથા Aadhaar Based Biometric eKYCના અમલીકરણ બાબતે માન.મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ વિડિયો કોન્ફરન્સમાં હાજરી આપી માર્ગદર્શન મેળવ્યુ
CMO Gujarat Revenue Department, Government of Gujarat Info Ahmedabad GoG

Photos from Collector Ahmedabad's post 07/09/2024

ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો લોકમેળો...તરણેતરનો મેળો

#તરણેતર_મેળો

CMO Gujarat Info Ahmedabad GoG Gujarat Tourism

Photos from Collector Ahmedabad's post 07/09/2024

ગુજરાતની અસ્મિતા અને લોક સંસ્કૃતિની ઓળખ એટલે તરણેતરનો મેળો...

#તરણેતર_મેળો
CMO Gujarat Gujarat Tourism Info Ahmedabad GoG

Photos from Collector Ahmedabad's post 06/09/2024

આજરોજ PM-JANMAN અંતર્ગત બાવળાના શિયાળ ખાતે અને વિરમગામના શાહપુર ખાતે સેચ્યુરેશન કેમ્પ યોજવામાં આવેલ, જેમાં અનુ. જનજાતિના (PVTG) લોકોને લાભ આપવામાં આવ્યો.

CMO Gujarat Info Ahmedabad GoG

Photos from Collector Ahmedabad's post 06/09/2024

માનનીય વડાપ્રધાનશ્રી Narendra Modi તથા માન.મુખ્યમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જળસંચય જનભાગીદારી યોજનાનો સુરત ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો.
આ અવસરે વર્ચ્યુઅલ માધ્યમથી હાજરી આપી માર્ગદર્શન મેળવ્યુ.

Photos from Collector Ahmedabad's post 05/09/2024

આજરોજ PM-JANMAN અંતર્ગત બાવળા ખાતે અને ધંધુકાના ખસ્તા ખાતે સેચ્યુરેશન કેમ્પ યોજવામાં આવેલ, જેમાં પઢાર જાતિના (PVTG) લોકોને લાભ આપવામાં આવ્યો.

CMO Gujarat Revenue Department, Government of Gujarat Info Ahmedabad GoG

05/09/2024

જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ બેઠક યોજવામાં આવી.

CMO Gujarat Revenue Department, Government of Gujarat Info Ahmedabad GoG

Photos from Collector Ahmedabad's post 05/09/2024

રોગચાળો અટકાવવા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો.

CMO Gujarat Info Ahmedabad GoG

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address

Office Of The Collector & District Magistrate
Ahmedabad
380027